Posted On: December 24th 2025, 03:30 pm
શું તમારા ઘરમાં મોબાઈલ રેડિયેશન છે? 📱 બચવા માટે અપનાવો આ દેશી ઉપાય!
આજના આ વિડિયોમાં અમે તમને બતાવીશું આપણા વિસરાય ગયેલા વારસા વિશે - "ગાયના ગોબરનું લીપણ આટ".
શું તમે જાણો છો કે ગાયના ગોબરનું લીપણ માત્ર સુંદરતા માટે જ નહીં, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે? આ વિડિયોમાં જુઓ કે કેવી રીતે આ લીપણ તમારા ઘર, ઓફિસ કે બેડરૂમનું વાતાવરણ બદલી શકે છે.
✨ આ લીપણના મુખ્ય ફાયદા:
✅ કુદરતી AC: શિયાળામાં હૂંફ આપે અને ઉનાળામાં વગર AC એ ઠંડક આપે.
✅ રેડિયેશનથી રક્ષણ: મોબાઈલ અને વાઈ-ફાઈના હાનિકારક રેડિયેશનથી બચાવે છે.
✅ માનસિક શાંતિ: ઘરમાં સકારાત્મક ઉર્જા (Positivity) અને શાંતિ લાવે છે.
✅ ઇકો-ફ્રેન્ડલી: પર્યાવરણ માટે સંપૂર્ણપણે સુરક્ષિત.
તમારા ઘર, ઓફિસ કે બેડરૂમમાં આ લીપણ આટ કરાવવા માટે આજે જ સંપર્ક કરો.
📞 સંપર્ક કરો:
ચેતના બેન: 98245 96877
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં!
#CowDungArt #LipanArt #EcoFriendlyHome #NaturalCooling #NoAC RadiationProtection PositiveVibes GujaratiTradition IndianHeritage MentalPeace HomeDecorIdeas DesiNuskhe SustainableLiving ChetnaBen Gujarat VocalForLocal