Posted On: January 14th 2026, 06:25 am
🌻*કોલેજમાં પ્રોફેસર* બનવા માટેની ડિસેમ્બર 2025 માં લેવાયેલ *GSET Exam* *ગુજરાતી* *વિષયમાં પણ ક્વોલિફાઇડ* કરી લીધી છે. 👉🏻 આ અગાઉ *Education* વિષયમાં *NET અને GSET પરીક્ષા પણ પાસ કરી હતી.*
🎯 Now I am *(M.A., B.Ed., M.Ed., M.Phil, Ph.D., NET, GSET (Education), GSET (Gujarati), GPSC-II, TAT, HTAT, HMAT)*