Posted On: July 3rd 2026, 03:40 pm
કલોલમાં રથયાત્રા આવતી હોય અને અદીબ ટીવીએસ કોઈ ઓફર ના લાવે તેવું તો બને જ નહીં...
ઓફરની વાત કરીએ તો જ્યુપિટર પર તમને 4,999 લોએસ્ટ ડાઉન પેમેન્ટ પર મળશે અને સાથે હેલ્મેટ તેમજ મેટિંગ બિલકુલ ફ્રી છે....
જો બાઇક લેવાનો પ્લાન હોય તો ટીવીએસની તમામ બાઇક્સ જેવી કે અપાચે, સ્પોર્ટ, રાઇડર, રેડિઓન અને રોનીન માત્ર 9999 ના ડાઉન પેમેન્ટ પર મળશે\
બાઈકની ખરીદી સાથે હેલ્મેટ અને રાઇડર કીટ તદ્દન ફ્રી મળી રહી છે....
આટલું જ નહીં, આ ઓફરમાં તમને મળશે 1000 થી લઈને 11,000 સુધીની સ્ક્રેચ કૂપન અને ખાસ જે ગ્રાહકો રથયાત્રાના દિવસે ડિલિવરી લેશે તેમના માટે એક શાનદાર સરપ્રાઈઝ ગિફ્ટ પણ ખરી જ!
તો મોડું ન કરતા, આજે જ મુલાકાત લો અદીબ ટીવીએસની , લોકેશન સ્ક્રીન પર આપેલ છે
#kalol #rathyatra