Posted On: August 15th 2026, 01:30 am
મારી ગુજરાતી બહેનોને એક સવાલ… ❤️
ઘરનું કામ પતી જાય, બાળકો schoolમાં હોય અને husband કામ પર ગયા હોય… ત્યારે મળતા 1-2 કલાક તમે કેવી રીતે spend કરો છો? 👀
Reels scroll કરવામાં કલાકો પસાર કરવાને બદલે, જો એ જ સમય કોઈ નવી Digital Skill શીખવામાં invest કરીએ તો? 📱✨
નાની શરૂઆત પણ તમારી Growth Journeyની શરૂઆત બની શકે છે. 💪❤️
તમને પણ Digital Skills શીખવામાં interest છે?
Comment કરો — “I AM INTERESTED” 💬
#GujaratiWomen #usareels #indiansinusa #immigratetocanada #indianusamoms Load More