Posted On: September 21st 2026, 02:54 pm
સતત 16 વર્ષથી ચાલતી પ્રવૃત્તિ Ahmedabad visual woman's artist association દ્વારા જેમાં ગણપતિ ભગવાનના અલગ અલગ paiting સૌ બહેનો રજુ કરે છે જે સરાહનીય છે. જે
તારીખ :: 22/23/24 સપ્ટેમ્બર 2026
સમય :: 4 થી 8
સ્થળ:: હઠીસિંગ આર્ટ ગેલેરી
ખાતે યોજાયેલ છે.
જેમાં સૌને ભાવભર્યું આમંત્રણ છે.