Posted On: October 23rd 2026, 08:00 am
🎭🎨🎶 ક્ષિતિજ ૨૦૨૬ – 14મો જીટીયુ યુવક મહોત્સવ! 🌟
✨ કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો અનોખો ઉત્સવ! ✨
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આયોજિત ક્ષિતિજ ૨૦૨૬ માં યુવા પ્રતિભાઓને પોતાની કળા, પ્રતિભા અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની સુંદર તક મળશે. 💃🎤🎭