Posted On: October 8th 2026, 07:31 am
માતાજીની આરાધના કરવાનાં દિવસો આવે એ પહેલા જ
@samarpan_charitabletrustabad સમર્પણ ટ્રસ્ટ દ્વારા દીકરીઓની સાથે ગરબાની મોજ અને મહેમાન તરીકે આવેલ@shodhannamrata Namrata Shodhan દ્વારા દીકરીઓને મળેલ પ્રોત્સાહન......સાથે સાથે દીકરીઓનો જુના ઢબના ગરબા ગાવાથી માંડી રમવા સુધીનો ઉત્સાહ મઝા જ કરાવી લીધી.ખાસ@bwcharitable_trust Being Woman - Ahm ટીમનો પણ આભાર કે અમારી આ event માં સહભાગી થયાં.