instagram story viewer > #kolisamaj

#kolisamaj

Posts
#koli #brother #jaymanthata #ᴠᴀyʀᴀʟ #trending #kolisamaj
આજ રોજ ગાંધીનગર ખાતે રાજભવનમાં પરસોતમભાઈ સોલંકી સાહેબના નિવાસ સ્થાને યોજાયેલી કોળી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. આ બેઠક દરમ્યાન સમાજના વિકાસ, એકતા અને આગલા આયોજન બાબતે સકારાત્મક ચર્ચા–વિચારણા કરવામાં આવી. સમાજના હિત માટે લેવાયેલા વિચારો અને માર્ગદર્શન પ્રેરણાદાયી રહ્યા. કોળી સમાજની એકતા અને પ્રગતિ માટે સૌ સાથે મળીને આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. #KoliSamaj #ParshotambhaiSolanki #Rajbhavan #Gandhinagar #SamajikEkta SamajVikas CommunityMeeti
Family Seeks Justice After Student Incident on School Trip in Rajkot Strong emotions have surfaced in Rajkot following an incident involving a student during a school tour. The family of Hardik Baraiya, a student of Navyug School, has expressed deep anguish and anger after the trip ended in tragedy. The parents stated that they had sent their son on a school excursion, but what returned was only sorrow. Seeking justice, the family has made serious allegations against the school management and demanded cancellation of the school’s licence along with strict action against responsible authorities and teachers. They have also announced plans to submit a written representation to the Police Commissioner. Meanwhile, members of the Koli Samaj have declared a hunger protest in support of the family’s demand for justice. The incident has raised serious questions about safety and accountability during school trips. રાજકોટમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીના મોત બાદ પરિવારમાં આક્રોશ! લાયસન્સ રદ કરવા માંગ રાજકોટમાં નવયુગ શાળાના વિદ્યાર્થીના પ્રવાસ દરમિયાન થયેલી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. મૃતક વિદ્યાર્થી હાર્દિક બારૈયાના માતા–પિતા અને પરિવાર ઘેર શોકમાં ગરકાવ છે ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે,'અમે અમારા દીકરાને પ્રવાસમાં મોકલ્યો હતો પરત મળ્યું તો માત્ર દુઃખ' પરિવારે ન્યાયની માગ સાથે શાળાના સંચાલન પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે શાળાનું લાયસન્સ રદ કરવું જોઈએ અને શાળા સંચાલકો તથા જવાબદાર શિક્ષકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે. આ મુદ્દે આગામી સમયમાં પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવશે. સાથે જ કોળી સમાજ દ્વારા ન્યાય માટે ઉપવાસ આંદોલન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનાએ શાળા પ્રવાસોની સલામતી અને જવાબદારી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ભાજપ સરકારને પાડી દેવા પિન્ટુ કોળીએ ચાલુ કરી ખાટલા સભા! શું લાગે કોણ પડશે? #kolisamaj #pintukoli #bjp #gujarat #gujaratupdates
जय दादा मांधाता 🙏🚩 जय कोली समाज 🚩 . . . . . #contentcreato❣️ #tredingnow #ᴄᴏɴᴛᴇɴᴛsᴛʀᴀᴛᴇɢʏ #gujrat #kolisamaj
Jay Ho Koli Samaj 🦁 . . . . . . #koli #kolisamaj #bhavnagar #trending #viral
King of koli samaj 🙏🔥🚨🦁 सीताराम 🙏 @parshottambhaiosolanki @divyeshpsolanki #koli
#jaykolisamaj🙏 #chiragzala #koli #kolisamaj #jaymandhata
સોલંકી નામ જ કાફી છે…..🦁❤️‍🔥 સીતારામ🙏🏻 #kolisamaj #koli #news #bagdana #explorepage✨
Jay koli samaj 🦁 King of koli samaj 🦁👑
KOLI KING 🙇🏻‍♂️🙏🏻 #Koli#jaivalmiki #jaiambiga🙏🚩 #ramram #kolisamaj
જય વિર માંધાતા 🚩 જય કોળી સમાજ 🚩 જય વેલનાથ બાપુ 🙏🏻 #koli #kolisamaj #jaykolisamaj🙏 #jaymandhata #jaymandhata👑
back to up