Instagram story viewer> @amazingdwarka.official> Post
4 days ago
ખંભાળિયાના રામનગર રોડ પર વાહન વ્યવહાર બંધ નવીનીકરણ કામગીરીને કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયો

જામ ખંભાળિયાના રામનગર રોડ પર ચાલી રહેલી નવીનીકરણ કામગીરીને પગલે વાહન વ્યવહાર માટે માર્ગને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. માર્ગના સુધારા અને આધુનિકીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. રોડ બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિકોએ કામગીરી સમયસર પૂર્ણ કરી જનતાને વહેલી તકે રાહત મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

{ Jam Khambhalia, Ramnagar Road, Road Renovation, Traffic Closed, Road Work, Devbhumi Dwarka, Gujarat News, Amazing Dwarka }
Download
2
Posted On: June 6th 2026, 10:29 am

Comments (2)
Load More

More posts

back to up