a month agoતકલીફ તો એ લોકો ને છે. જે રૂપે ક્રેડિટ કાર્ડના પૈસા મરચંટ એકાઉન્ટ માં નાખી પૈસા ફેરવતા હતાં. 😆 આમતો આ ચાર્જ UPI ચાલુ થયો ત્યારથી જ હતો . 0.65% હતો જે 2020 માં નાબૂદ કર્યો હતો. પરંતુ સમયાંતરે દરેક સર્વિસ આપવામાં નુકશાન થતું હોય છે. અને 30-40 હજાર નું TV લેવા વાળો સામાન્ય માણસ રોકડા નથી આપવાનો એ EMI જ કરવાનો છે. એટલે જ્યારે લાગુ થશે આ MDR ત્યારે કોઈને ફરક પણ નહીં પડે. હમણાં ભલે લોકો બોલે.
a month agoબસ લાગી ગયો ને ચાર્જ હવે પૈસા ખીચામાં જ રાખવાના જેથી કરીને કોઈ માથાકૂટ જ નહીં😂
