7 days agoઆ ગરબાના સર્જક છે 'દયાકલ્યાણ' : આ 'દયાકલ્યાણ' કોણ ? કેટલા ગુજરાતીઓને આની જાણ હશે ? 'દયાકલ્યાણ' એ મા અંબાના પરમ ભક્ત- કવિ એવા બે પિતરાઈ ભાઈઓનું સંયુક્ત નામ છે. (ગુજરાતી સંગીતકાર બંધુ-બેલડી कल्याणजी-आणंदजी ની જેમ ) દયા એટલે દયાશંકર ગૌરીશંકર દવે. કલ્યાણ એટલે કલ્યાણજી ગોપાલજી દવે. આમ, દયાશંકર/કલ્યાણજીનું સંયુક્ત નામ એટલે 'દયા-કલ્યાણ
