Posted On: November 2nd 2026, 02:49 am
*પ્રાચીન આયુર્વેદ સારવારની પંચકર્મ પદ્ધતિ સુખકારી જીવન માટે શા માટે જરૂરી છે તે જાણો.*
વડોદરા શહેર થી દૂર, કુદરતના સાનિધ્યમાં આવેલી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ-સાવલીમાં માત્ર સારવારજ નહીં પણ જીવનશૈલી પર પણ કામ કરવામાં આવે છે.
✅ શાસ્ત્રોક્ત પદ્ધતિથી આયુર્વેદિક ઉપચાર
✅ અદ્યતન સુવિધાઓ સુસ્સાજ રહેવાની સુવિધા
✅ ઓર્ગેનિક આહાર
✅પેશન્ટની જરૂરીયાત મુજબ અલાયદી સારવાર
*આપના લાંબા આયુષ્ય માટે, આપની સાથે.*
*કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ-સાવલી*
KJIT Campus, નવી કોર્ટ-ITI સામે, સાવલી, (જી. વડોદરા)
સંપર્ક: 6353954576