instagram story viewer > #kheda

#kheda

Posts
આટલો બધો પ્રેમ ક્યારથી થયો..?❤️ #trending #explorepage✨ #kheda #arpitabaafam💥🥂❤️ #dakor #viralreels #instamood #gujarat
Vacation Farm house 🏡 🏊 . Follow @sufiyan_jolly 👍 📍kheda matar Dream Heaven Lucky Farm ☎️94270 49792 , 97262 26367 This content is purely for marketing and informational purposes. Our role is to showcase products, services, and experiences to the best of our knowledge. Viewers are advised to exercise their own discretion, verify all details independently, and conduct thorough research before making any purchases, bookings, or visiting any locations. The choice and final decision are entirely yours, at your own risk. The content creator / influencer holds no liability and assumes no responsibility for any transactions, service deficiencies, product quality issues, or disputes that may arise between the customer and the respective brand, establishment, or merchant. No agreement, express or implied, exists between the creator and the customer. Any subsequent actions are your own responsibility.
મારા વાલુડા વિહોમાં...🫀🫶🏻 #trending #explorepage✨ #kheda #nadiad #arpitabaafam💥🥂❤️ #trendingreels #instamood #gujarat #gujjulove
10 april બગડું ગામ ખેડા જિલ્લામાં #mamtasoni #kheda #anand #nadiad
નડિયાદ તાલુકાના ગુતાલ ચોકડી પર ખુલ્લે આમ દેહ વ્યાપાર ચાલુ હોવાથી ગુતાલ ગામના એક નાગરિકે જનતા રેડ કરી અને વડતાલ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક કોલ કરી પોલીસ બોલાવી હતી અને આ કુટણખાનુ બંધ કરાવ્યું હતું હવે એ જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કુટણખાનું ચલાવનારને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું#glivenews #ahemdabad #kheda
પોપટભાઈ આહિર સાથે મુલાકાત મહિપતસિંહ ફાઉન્ડેશન ગામ લવાલ તાલુકો વસો જિલ્લો ખેડા 101 માં બાપ વિહોણી દીકરીઓ ના સમૂહ લગ્ન #mahipatsinhbapu #mahipatsinhfoundation #mahipatsinh_chauhan #mahipatsinh #kheda
મીનાવાડા ડીજે કોમિટિશન કરનાર જયમાડી ડીજે ના આરોપીઓને સબક શીખવતી મહુધા પોલીસ #sampratnews #kheda #nadiad
actually તમારા વગર નઈ ફાવે...👀🫀🫶🏻 #treding #explorepage✨ #kheda #arpitabaafam💥🥂❤️ #viralreels
મહુધાની વડથલ સીટ પર ભાજપ બિનહરીફ જીત ભાજપે વડથલ સીટ અંચઈ કરીને જીતી? #sampratnews #gujaratinews #kheda
કપડવંજ: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાના એવા કાવઠ ગામે આજે સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવ્યું છે. આ ગામની બે સગી બહેનો, તમન્ના પરમાર અને શીતલ પરમાર, એકસાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે પસંદગી પામી છે. આ સિદ્ધિએ માત્ર તેમના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું છે. એક જ પરિવારની બે દીકરીઓ જ્યારે રાજ્ય સરકારના જવાબદાર પદ પર બિરાજમાન થાય, ત્યારે પરિવારની ખુશીનો પાર રહેતો નથી. તમન્ના અને શીતલની આ સફળતા પાછળ તેમની સખત મહેનત અને પરિવારનો મક્કમ ટેકો રહ્યો છે. આ સમાચાર મળતા જ કાવઠ ગામમાં અને સોશિયલ મીડિયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ બંને બહેનોએ સાબિત કરી દીધું છે કે જો મનમાં નિશ્ચય હોય અને મહેનત કરવાની તૈયારી હોય, તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની દીકરીઓ માટે તમન્ના અને શીતલ એક આદર્શ ઉદાહરણ બન્યા છે . Gujarat , kheda , gujarat police , psi , gpsc #gujaratinews #nadiad #kapadvanj #kheda #gpsc
ખેડા જિલ્લામાં ભાજપનો દબદબો, 49 બેઠકો બિનહરીફ કબ્જે BJP dominates Kheda district with 49 uncontested seats #SardarGurjari #SardarGurjariDigital #Election #BJP #Kheda
#instanews #kheda #police#goodwork #teratujkoarpan
back to up