Instagram story viewer> @craftofgujarat> Posts
3.1K
followers
29
following
INDEXT-C has been established to function as a catalyst by providing information, guidance, & organize the Cottage & Rural Industrial sector.
POSTS STORIES REELS TAGGED
✨🎉 સ્વદેશી હસ્તકલા હાટ – One District One Product 🇮🇳🛍️

આવી ગયો છે દેશી કળા, પરંપરા અને હસ્તકલાનો અનોખો સંગમ! ❤️😍

📍 સ્થળ: GMDC Vibrant Navratri Ground, GMDC, અમદાવાદ
📅 તારીખ: 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026
⏰ સમય: સવારે 11 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી

ભારતના વિવિધ જિલ્લાઓની અનોખી હસ્તકલા, સ્વદેશી પ્રોડક્ટ્સ અને આપણી પરંપરાની સુંદરતાને માણવાની આ એક શાનદાર તક છે! 🇮🇳✨

તો મિત્રો, પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી વિઝિટ કરજો અને સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપજો! ❤️🛍️

Vocal for Local 🇮🇳 | Support Indian Artisans ❤️

#SwadeshiHaat #OneDistrictOneProduct #VocalForLocal #AhmedabadEvents #HandicraftsIndia taken in Gmdc Ground by @craftofgujarat
16
4 days ago
Download
જામનગરના પ્રદર્શન મેદાન ખાતે નવરાત્રી પર્વ માટે વિશેષ "સ્વદેશી હસ્તકલા હાટ" નો શુભારંભ કરાવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા

મંત્રીશ્રીએ સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હસ્તકલા-હાથશાળ મંડળીઓ તથા સખી મંડળોના કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું

તા.૧૭-૧૦-૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ 16 જિલ્લાના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી વસ્તુઓની એક જ સ્થળેથી ખરીદી કરી શકાશે by @craftofgujarat
0
6 days ago
Download
Snippets of our ongoing Swadeshi Hasthkala Haat in Navsari; inaugurated by Hon'ble Cabinet Minister(Tribal development, Khadi, Cottage and Rural Indistries)
Shri Naresh bhai Patel. Visit and shop vibrant handloom and handicrafts of Gujarat.

#VocalForLocal #handiwork #swadeshi #gujaratinformation 
@min.nareshpatel by @craftofgujarat
0
10 days ago
Download
સ્વદેશી કલા, કારીગરોની શાન!🇮🇳 

વિરાસતથી વિકાસ-૨૦૨૬' લોકમેળા માં ૬૮ સ્ટોલ સાથે 'સ્વદેશી હસ્તકલા હાટ' આયોજન.

🙏ગુજરાતી હસ્તકળાને નમન!
❤️હસ્તકળા ખરીદો, કારીગરોને વધવો અને સ્વદેશીને પ્રોત્સાહન આપો!

✍️સુંદર હસ્તકળા એટલે આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ અને આપણું ગૌરવ 🇮🇳

✨સ્વદેશી હસ્તકલા હાટ ✨
📍 એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ સામાકાંઠે મોરબી-૧
🗓️૧ થી ૧૦ ઓક્ટોબર ૨૦૨૬ સુધી
⏰ સવારે ૧૧ થી સાંજે ૧૦ વાગ્યા સુધી 

Follow કરો @morbi.add.publicity 

#swadeshi #hastkala #morbihan #trending #morbiaddpublicity taken in Morbi, Gujarat, India by @craftofgujarat
3
11 days ago
Download
We are elated to know the feedback on our kutchi Navratri hastkala haat featuring crafts of Gujarat. Currently showcasing at Ahmedabad Haat from 1st October to 11th October. #vocalforlocal #gujaratinformation #culturalheritage #navratrivibes❤️ taken in Ahmedabad, India by @craftofgujarat
2
12 days ago
Download
અમને ગર્વ છે કે અમારા કારીગર ની કલા અમારા હાટ ના માધ્યમ થી લોકો સુધી પહોચી રહી છે। તમે પણ આઓ કચ્છી નવરાત્રી હસ્તકલા મેળા માં અને ગુજરાત ની કારીગરી નું અનુભવ લો। #vocalforlocal #gujaratinformation #culturalheritage #handmadeindia by @craftofgujarat
46
14 days ago
Download
કચ્છી નવરાત્રી હસ્તકળા હાટ માં આપ સૌ નું સ્વાગત છે। આઓ વસ્ત્રાપુર હાટ અને મઝા માણો કચ્છી કલાકારી ની। @gujarat.information #vocalforlocalindia #gujaratinformation #vibrantgujarat by @craftofgujarat
10
16 days ago
Download
✨ સ્વદેશી હસ્તકલા હાટ ✨
📍 વલ્લભ સદન, રિવરફ્રન્ટ, અમદાવાદ

આવો, આપણી હસ્તકળાને માન આપીએ, વધાવો આપીએ અને આપણા કારીગરોને પ્રોત્સાહન આપીએ! ❤️

🪡 સુંદર હસ્તકળા એટલે આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ અને આપણું ગૌરવ! 🇮🇳

આ ખાસ Haat Expo માત્ર 7 દિવસ માટે જ છે!
📅 20 થી 27 સપ્ટેમ્બર
⏰ સવારના 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી

દેશી કારીગરોની સુંદર હસ્તકલા, અનોખી વસ્તુઓ અને આપણા દેશની માટીની સુગંધ માણવા જરૂરથી મુલાકાત લો. 🛍️✨

🙏 ગુજરાતી હસ્તકળાને નમન!
❤️ હસ્તકળા ખરીદો, કારીગરોને વધાવો અને સ્વદેશીને પ્રોત્સાહન આપો!

#SwadeshiHaat #HandicraftExpo #GujaratiHandicraft #AhmedabadEvents #HandmadeIndia
Swadeshi Haat, Haat Expo Ahmedabad, Handicraft Exhibition, Gujarati Handicraft, Handmade Products, Indian Handicrafts, Artisan Products, Ahmedabad Expo, Riverfront Ahmedabad, Vallabh Sadan, Desi Handicraft, Local Artisans, Traditional Handicraft taken in Riverfront Ahmedabad by @craftofgujarat
67
a month ago
Download
Let’s do our best to promote Local crafts and create Aatmnirbhar Bharat. Visit our upcoming haats and melas lets make Har ghar swadeshi, ghar ghar swadeshi true✨#vocalforlocal #craftofgujarat #swadeshi by @craftofgujarat
0
a month ago
Download
Visit Vastrapur Haat in Ahmedabad to shop beautiful handcrafted items of Lord Krishna in the Janmashtmi Mela.
#vocalforlocal #vastrapurhaat #gujaratinformation #handmadeindia by @craftofgujarat
0
2 months ago
Download
✨ GUJARAT’S ART, CRAFT & CULTURE — ALL UNDER ONE ROOF! ✨

Get ready to discover the vibrant colours, timeless traditions and exquisite craftsmanship of Gujarat! 💫

🪔 Explore beautiful Gujarat Handicrafts & Handloom
🧵 Traditional textiles, fabrics & ethnic creations
🎨 Authentic art, décor & handcrafted treasures
💎 Unique jewellery, accessories & lifestyle products
🛍️ And so much more from the heart of Gujarat!

From the skilled hands of local artisans to your shopping bags — experience the rich heritage and incredible craftsmanship of Gujarat at the upcoming exhibition! ❤️

🌟 Celebrate Art. Discover Craft. Shop Gujarat! 🌟

🗓️ 28th August to 6th September 2026
📍 The Golf Club Ground, Trimbakeshwar Road, Nashik
❄️ Fully Air-Conditioned

#GujaratHandicrafts #GujaratArt #GujaratiCulture #HandmadeInIndia #indianhandicrafts taken in Nashik, Maharastra by @craftofgujarat
2
2 months ago
Download
રક્ષાબંધન નો પવિત્ર તહેવાર આવી રહિયો છે અને ભાઈ માટે સુંદર હાથ થી બનેલી રાખડી અને બહેનો માટે ખૂબ જ સરસ હેન્ડીક્રાફ્ટ્સ ની વસ્તુઓ નો મેળો લાગ્યો છે વસ્ત્રાપુર હાટ અને બોપલ હાટ માં. આવો અને બહેનો અને ભાઈઓ નો ઉત્સાહ વધારો ✨ #vocalforlocalindia #gujaratinformation #pmoindia #culturalheritage #gujaratcrafts taken in Ahmedabad, India by @craftofgujarat
0
2 months ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up