Instagram story viewer> @dr.mithun_khatariya> Posts
POSTS STORIES REELS TAGGED
Download All
સમગ્ર ગુજરાતનું ઘરેણું એવા લોકગાયક કલાકાર રાજ ગઢવી .
@rajgadhviofficial
@mihir_gadhvi__ by @dr.mithun_khatariya
18
4 months ago
Download
Share with cat lovers by @dr.mithun_khatariya
2k
4 months ago
Download
હારુ લાયગુ તાર તો આઈવા 
નકર તા જામનગર ની પોરબંદર મણી ઢુકડા થાય .

 • માજીની નિર્દોષતા હૃદયને સ્પર્શે તેવી છે

લાખીબેન જેવા હજારો લોકો અબોલ જીવ ની સારવાર માટે એક વિશ્વાસ ના ભરોસે આવે છે તે સૌને મારા વંદન🙏🏻 તમારો વિશ્વાસ અમારી જવાબદારી . taken in Junagadh by @dr.mithun_khatariya
39
9 months ago
Download
ફક્ત ત્રણ ટકા લોહી ધરાવતા ગલુડિયાને બીજા ડોગ માંથી લોહી ચડાવી જીવનદાન પૂરું પાડેલ.

સાચી સલાહ સારી સારવાર એટલે ડોગ & કેટ કેર હોસ્પિટલ જુનાગઢ by @dr.mithun_khatariya
9
9 hours ago
Download
🐱 નાની ઉંમર... મોટી સમસ્યા!

ફક્ત 2 મહિનાની બિલાડીમાં 7 mm ની પથરી! 😲

આટલી નાની ઉંમરમાં પણ યુરિનરી સ્ટોન થઈ શકે છે. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી સફળતાપૂર્વક સારવાર શક્ય બને છે.

⚠️ જો તમારા પાળતુમાં આ લક્ષણો દેખાય તો વિલંબ ન કરો:
 • પેશાબ કરવામાં તકલીફ • વારંવાર પેશાબ કરવાની કોશિશ • પેશાબમાં લોહી • દુખાવાના કારણે રડવું • ભૂખ ઓછી થવી

🏥 સમયસર X-ray અને Ultrasound દ્વારા નિદાન કરીને યોગ્ય સારવાર આપવામાં આવી.

તમારા પાળતુમાં આવા કોઈ લક્ષણો દેખાય તો તરત જ સંપર્ક કરો.

📍 Dog Cat Hospital, Junagadh
📞 93275 38035

🐾 સાચી સલાહ, સારી સારવાર. #DogCatHospital #Junagadh #Kitten #BladderStone #Urolithiasis VeterinarySurgeon CatHealth PetCare Gujarat VetLife taken in Junagadh by @dr.mithun_khatariya
1
10 days ago
Download
Jay girnari taken in Junagadh by @dr.mithun_khatariya
0
13 days ago
Download
Book appointment on 93275 38035 for haircut , bath , spa by @dr.mithun_khatariya
0
14 days ago
Download
🐾બિલાડીમાં નસબંધી કરાવવાના મુખ્ય ફાયદા 🐾

*​લાંબુ અને સ્વસ્થ આયુષ્ય*: નસબંધી કરાવવાથી બિલાડીઓમાં કેન્સર અને ગર્ભાશયના ગંભીર ચેપ (Pyometra)નું જોખમ ઘટી જાય છે.

*​ઘરમાં શાંતિ (No Howling):* બિલાડીઓ 'હીટ' પર આવતી બંધ થાય છે, જેથી તેઓ અવાજો (મિયાવ-મિયાવ) કરીને હેરાન કરતી નથી.

*​સ્વભાવમાં સકારાત્મક બદલાવ*: બિલાડીઓ વધુ શાંત, પ્રેમાળ અને ઘરરખ્ખુ બને છે. તેમનો આક્રમક સ્વભાવ ઓછો થાય છે.

*​સ્પ્રેઇંગ (પેશાબની દુર્ગંધ) માંથી મુક્તિ*: ઘરમાં ગમે ત્યાં પેશાબ (Spraying) કરીને પોતાની જગ્યા નક્કી કરવાનું બંધ કરે છે.

*​ભાગી જવાનું કે ખોવાઈ જવાનું જોખમ ઓછું*: સાથીની શોધમાં બિલાડીઓ ઘરની બહાર ભાગતી નથી, જેથી અકસ્માત કે લડાઈ થવાનો ડર રહેતો નથી.

*​બિનજરૂરી વસ્તી પર નિયંત્રણ*: બચ્ચાઓની સંખ્યા વધતી અટકે છે અને તેમને બીમારીથી બચાવી શકાય છે.
🏥 Book Your Appointment Now!
🩸**Bloodless Surgery with single hole flank technique Available At**
**📍 Dog Cat Hospital**
📞 **Call/WhatsApp:** 93275 38035

#CatSterilization #CatCareTips #SpayAndNeuter #HappyCat #CatHealth GujaratCats PetCareGujarati CatsOfInstagram by @dr.mithun_khatariya
10
15 days ago

4
16 days ago
Download
હેપી ડોક્ટર્સ ડે by @dr.mithun_khatariya
28
24 days ago
Download
વોકિંગ ક્લબ પરિવાર સાથે વિજાપુર ફાર્મહાઉસમાં યાદગાર મિલન સમારોહ… 🌿🙏

આજે વિજાપુર ફાર્મહાઉસ ખાતે વોકિંગ ક્લબના મિત્રો સાથે સુંદર ગેટ-ટુગેધર યોજાયું. સ્વાદિષ્ટ ડિનર, ભજન, શિવ ભક્તિ, ગરબા અને આનંદમય માહોલે સાંજને અવિસ્મરણીય બનાવી દીધી.

લોકગાયક દિવ્યેશ જેઠવા દ્વારા રજૂ થયેલા ઉત્સાહભર્યા ભજનો અને શિવ આરાધનાએ સૌને ભક્તિમાં લીન કરી દીધા. સૌ મિત્રોએ મન મૂકીને ગરબા અને નૃત્યનો આનંદ માણ્યો.

ઉપસ્થિત રહેલા તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર. તેમજ શ્રી દિવ્યેશ જેઠવાનો આ અદ્ભુત અને યાદગાર કાર્યક્રમ માટે વિશેષ આભાર.

Credit goes to  ડૉ. કે. પી. ગઢવી@gadhavi3386 by @dr.mithun_khatariya
2
a month ago
Download
ગલૂડિયાં ના પેટમાંથી 200 થી વધુ પથ્થર નીકળ્યા !

ઘણા દિવસથી ગલુડિયાએ જમવાનું તેમજ રમવાનું ઓછું કરેલું હોય .

લોહીના રિપોર્ટ કરતા તે પણ નોર્મલ આવેલ

ત્યારબાદ સોનોગ્રાફી અને એક્સ- રે કરતા નાનકડા જીવ ના પેટ ની અંદર 200થી પણ વધુ પથ્થર હોય તેમની સફળતાપૂર્વક સારવાર કરી પીડા મુક્ત કરેલ

સાચી સલાહ સારી સારવાર એટલે ડોગ કેટ હોસ્પિટલ જુનાગઢ

Book ur appointment 93275 38035 taken in Junagadh by @dr.mithun_khatariya
18
a month ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up