Instagram story viewer> @filmynirvan_> Posts
376
followers
641
following
Cineમાઁ સાહિત્ય कला 🎥📚 🎨
સારી કલા અને સારો કલાકાર આપણા બધામાં રહેલો જ હોય છે, વાત છે એને ઓળખવાની... જેથી સત્કર્મ કરી શકાય
સત્ય સત્વ સાધના... ⌛🔱🌌
POSTS STORIES REELS TAGGED
લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે 🙌♥️🙏✨
The Gujarati Film “Laalo – શ્રી કૃષ્ણ સદા સહાયતે”

આપડી ભાષા ની આ ફિલ્મ દિલ થી અને ખુબજ સાદગી થી બનાવામાં આવી છે અને બોવ જ સારો message આપતી આ ફિલ્મ કૃષ્ણ ભગવાન સાથે તમને ગરવા ગીરનાર ની ધરતી પર એક અલગ જ યાત્રા કરાવશે. 

આપડી ભાષા ની આટલી સારી ફિલ્મ ને Theatre મા જોય ને પ્રેમ આપો તો આવી જ સારી ફિલ્મો બનતી રેસે આપડી ભાષા મા 📽️♥️✨

Directed By: @fkmaker

Written By: @krush_ansh @vickyjoshi007 @fkmaker

Presented by @soulsutrastudios @rdbrothersmovies

Produced By: @manifestfilmsofficial
Co-Produced By: #Devraj_Dubariya
Associate Producer: @ajaybalavantpadariya @jay_vyas_productions
Supported by @filmwale

Starring :  @reeva.rachh @shruhad.goswami @the_karanjoshi 
♥️🙌🙌🙌

Cast :
@p_k_rajyaguru @aanshu7477 @kinnal.nayak @mishty_guddu @yashvaran @jaydeeptimaniya @nandishbhatt_

E.P.: @ajaybalavantpadariya
Music & Background score: @smmit_jay
Lyrics: @premakshar
Singers: @parthivgohil9 @kirtidangadhviofficial @iyashitaasharma @ashishkulkarni.music @aishwarya_tm @aslidivyakumar @krishnabeuraa @gadhavi_jaysinh
D.O.P: @lensonfeet
Add. DOP & Gaffer: @meetforsky
1st AD: @dhruvmesiya
Editor: @krush_ansh @fkmaker
Creative Director: @vickyjoshi007
Casting By: @theartpostcc @manifestfilmsofficial
Choreographer: @__dhananjaypawar
Makeup: @faizalmakeupart
Costume Stylist: @ishhaa_nagar
Sound Designer: @devbaluni
Re-Recording Mixer: @laukik.shetye
Art Director: @i_krutz_29_05 @lostwriter_07
LP: @iammilu_
Special Thanks: @viral_rachh _amit.fuletra
Prod. Manager: @hitesh_uchpa
Manifest Team: @anilpaddariya @uttam_dobariya_05 nirdomusic @krisx_13 @l_vats_l
DI: @aman_shah197 @shailshah29
Publicity Design: @iamruchirrc
VFX Studio: @picture24_vfx
Visual Promotions: @maitraymehta
BTS: @yash_raychura
Digital Marketing: @blowhornmedia
Digital Marketing Associate: @nirav.parmarofficial

#LaaloShreeKrishnasadasahaayate #filmynirvan 
#GujaratiCinema #LaaloMovie #GujaratiFilm by @filmynirvan_
13
a year ago
Download
આ દેશ... આ દેહ... આદેશ ❤️🙌🔱 by @filmynirvan_
1
4 days ago
Download
હજારો માણસ એક સાથે બેસીને આપણી ભાષાનું સારુ સિનેમા જોવે એની વાત અલગ જ હોય.

#jindagioncemore #gujaraticinema by @filmynirvan_
1
3 months ago
Download
श्री राधे ♥️ ... by @filmynirvan_
0
7 months ago
Download
મહાદેવરામકૃષ્ણ 🔱🙏🪄 मतलब एक है 
જપલે હરી કા નામ મનવા ❤️🙌🙏

કાયા થી કર્મ અને કર્મ થી કલા ની સફર 

નિષ્કામ સત્કર્મ કરતા રહીએ સદા 
હરિહર નામ ભજતા રહીએ સદા 

Nirvan 🔱 by @filmynirvan_
2
8 months ago
Download
🔱🌌🙌

यात्रा... by @filmynirvan_
0
8 months ago
Download
श्री राधे ♥️ ... by @filmynirvan_
2
8 months ago
Download
કંઈક સારું શીખવતી વાર્તા અને અદભુત અભિનય અદભુત ફિલ્માંકન અને કલા થકી જરૂરી છે જે કહેવું એવું લખાણ
@gpaswala ગમે તે કેરેક્ટરમાં બરોબર ફીટ બેસીને ખુબ દિલથી જીવવા વાળા, અને જે તે કેરેક્ટર હોય તેની body language and thought process બધું જ ખૂબ ગહન અને એક ખૂબ જ સારા ને લાગણી શીલ માણસ GP bhai♥️🙌

@hitentejwani જ્યારે સ્ક્રીન પર આવે ત્યારે તમને એવું લાગે કે તમને નીરખી રહ્યા છે, કંઈક શોધીને તમને તમારા જ વિશે કંઈક બતાવતા રહેશે એટલો સરળ અને સહજ અભિનય ♥️🙌

@jatanpandya_ શબ્દો વાચા કે પ્રકાશ જે કંઈ પણ આપ્યું બધું જ અદ્ભુત ♥️🙌
 
આપણી ભાષાની સારી કલાને પ્રેમ આપતા રહો 
હસતા હસતા પ્રભુનું નામ લઈ સત્કર્મ ન કરતા રહો 

NIRVAN ♥️

#patki #filmynirvan #gujaraticinema 
#cinemadilse #filmynirvanmandir by @filmynirvan_
10
8 months ago
Download
પા ત કી... ❤️જે કંઈક મારે અમુક અંશે કહેવું હતું એ વાત અમુક અંશે પાતકી દ્વારા આપણા સુધી પહોંચી રહી છે, આપણી ભાષાની ફિલ્મ અને એ પણ આવો સારો સંદેશ આપતી હોય અને reality check આપતી હોય તો કેમ ના જોવી જોઈએ, આપના આસપાસના નજીકના થિયેટર ઘરમાં જઈને જોવો આ કલા દ્વારા મજા માણતા આપણને કંઈક સારો મેસેજ મળશે જ.

એક પાત્રમાં મિત્ર નો ખુબ સારો અભિનય, જ્યાં શબ્દો કરતા આંખો બોલતી હોય અને inner doing વધુ હોય એવો અભિનય જોઈને આનંદની લાગણી @aatman_shah ખૂબ વહાલ છે મિત્ર 🙌

અને એક પાત્ર તમને આખા ફિલ્મ દરમ્યાન ખૂબ હસાવશે ને રડાવશે, અભિનય છે એવું લાગશે જ નય એટલુ natural @sucheetat ♥️🙌

આપણી ભાષા ની સારી કલાને દિલથી ચાહતા રહો ❤️🙌

#patki #filmynirvan #gujaraticinema
#filmynirvanmandir #cinema by @filmynirvan_
15
8 months ago
Download
મોજે દરિયા 
આપડી ભાષા ની ફિલ્મો જોતા રહીએ હસતા રહીએ અને કંઈક સારુ શીખતા રહીએ અને સત્કર્મ કરતા રહીએ 

#maujedariya #mojedariya #gujaraticinema 
#filmynirvan by @filmynirvan_
5
9 months ago
Download
આપડી ભાષા ની સારી ફિલ્મો જોતા રહો ને હસતા રહો 
મૌજે દરિયા જોય ને હસતા હસતા થોડા ફ્રેશ તો થશો જ અને વધુ આપડા યુવા કલાકાર વધુ છે એટલે એમને support તો મળવો જ જોઈએ 
આપડી કલા ભાષા ફિલ્મો સાહિત્ય ને support કરતા રહો 

#maujedariya #gujaraticinema #filmynirvan by @filmynirvan_
3
9 months ago
Download
जब अच्छी कला को जन्म लेना होता है, तब सब असंभव संभव हो जाता है
लालो ♥️ श्री कृष्ण सदा सहायते 🙌✨

માટી ની વાત દુનિયા સુધી ♥️

@laalothefilm.official 

#LaaloShreeKrishnasadasahaayate #laalo 
#filmynirvan #gujaraticinema by @filmynirvan_
31
9 months ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up