Instagram story viewer> @gujforestdept> Posts
2392
posts
21.9K
followers
14
following
Conservation and Development of all the natural resources and tree growth on sustainable basis for present and future generation."
POSTS STORIES REELS TAGGED
Download All
ગળતેશ્વર વન ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું એક સાંસ્કૃતિક વન અને પ્રાકૃતિક વિસ્તાર છે. આ વિસ્તાર તેની હરિયાળી, જૈવવિવિધતા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. ગળતેશ્વર મહાદેવ મંદિર અને મહી નદીના કિનારે આવેલ આ વિસ્તાર પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.#galteshwar #galteshwarvan #GujaratForestDept by @gujforestdept
0
3 hours ago
Download
The functional elements of forests work together to sustain biodiversity, maintain ecological balance, and provide essential ecosystem services for life on Earth.#information #elements #forestinfo #forestknowledge #GujaratForestDept by @gujforestdept
0
8 hours ago
Download
પ્લેન ટૉની રાજા એક સુંદર, ઝડપી ઉડાન ધરાવતું અને જંગલ પરિસ્થિતિનું મહત્વપૂર્ણ સૂચક પતંગિયું છે, જે જૈવવિવિધતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.#butterfly #plaintawny #plaintawnybutterfly #gujaratforestdept by @gujforestdept
0
a day ago
Download
ભાટ ઇકો-ટુરિઝમ કેન્દ્ર એ હાલોલ અને પાવાગઢની નજીક, જાંબુઘોડા વન્યજીવ અભયારણ્યની નજીક આવેલું એક અદભુત અને શાંત પ્રકૃતિ ધામ છે.શહેરના ઘોંઘાટથી દૂર અને કુદરતના સાનિધ્યમાં વીકેન્ડ ગાળવા માટે આ એક ઉત્તમ સ્થળ છે#ecotourism #ecotourismcentre #bhat #bhatecotourim #gujaratforestdept by @gujforestdept
0
a day ago
Download
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એક અનોખી ઘાસના મેદાનની ઇકોસિસ્ટમ છેજે કાળીયાર માટે એક મહત્વપૂર્ણ આશ્રયસ્થાન છે અને સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.ભાવનગર એરપોર્ટથી ૭૨ કિલોમીટરના અંતરે સ્થિત છે. #Blackbuck #Velavadar #NationalPark #Bhavnagar #Ecosystem #GujaratForestDept by @gujforestdept
0
2 days ago
Download
ગોરખ આમલી અથવા રૂખડો એ ભારતના સૌથી અદ્ભુત, વિશાળ અને અનોખા વૃક્ષોમાંનું એક છે.આ વૃક્ષની સૌથી મોટી ખાસિયત તેનું થડ છે જે પોતાના પોલા થડમાં પુષ્કળ પાણીનો સંગ્રહ કરી શકે છે, જેથી તે ભયંકર દુષ્કાળમાં પણ લીલુંછમ રહી શકે છે. #NativeTrees #Trees #Forest #gujaratforestdept by @gujforestdept
0
2 days ago
Download
ઘુમા અને શેલા ખાતે દીપડાની આશંકા ધરાવતા વિસ્તારની મુલાકાત લીધી 24*7 કામગીરી કરી રહેલી વન વિભાગની ટીમો પાસેથી તલસ્પર્શી માહિતી મેળવી સમગ્ર ઘટનાનું રાજ્ય સરકાર અને વન વિભાગ સતત મોનિટરિંગ કરી રહ્યું છે @gujforestdept by @gujforestdept
3
3 days ago
Download
Native trees are considered to be very important for ecosystem. Here are a few resaons :#NativeTrees #Ecosystem #GujaratForestDept by @gujforestdept
0
3 days ago
Download
વન મહોત્સવ શરુ થવાની તૈયારીમાં છે ત્યારે એક નાગરિક તરીકે આપણે ફરજ બજાવીએ .ગુજરાતને વધુ હરિયાળું બનાવવા રોપા વાવીએ!#VanMahotsav #EkPedMaakeNaam #GujaratForestDept #Nursery by @gujforestdept
0
3 days ago
Download
કાટવર્ણી ટપકાંવાળી બિલાડી દુનિયાની સૌથી નાની જંગલી બિલાડી છે જે કદમાં નાની હોવા છતાં એક અત્યંત ચપળ અને શક્તિશાળી શિકારી છે. આ બિલાડી મુખ્યત્વે રાત્રે જ સક્રિય થાય છે.#rustyspottedcat #leopard #GujaratForestDept #spottedcat by @gujforestdept
0
4 days ago
Download
ક્રિમસન રોઝ ભારતના સૌથી સુંદર અને આકર્ષક પતંગિયાઓમાંથી એક છે, જે ખાસ કરીને તેના લાલ અને કાળા રંગના સંયોજન માટે જાણીતું છે.તે જંગલો અને બગીચાઓમાં ફૂલોના પ્રજનનમાં મદદ કરે છે.#Butterfly #ButterfliesofGujarat #Crimson #GujaratForestDept by @gujforestdept
0
4 days ago
Download
જંગલોના રક્ષણ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ને સલામ! વ્યારા વન વિભાગના તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઇને બાતમીના આધારે જાણ થઈ હતી કે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ ખેરના લાકડાનું ગેરકાયદેસર પરિવહન થઈ રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવાના પ્રયાસરૂપે તેમણે વાહનનો પીછો કરીને તેને અટકાવ્યું હતું. પરંતુ ફરજ બજાવતા દરમિયાન તેમણે વન વિભાગ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપીને વીરગતિ પ્રાપ્ત કરી.સ્વ. શ્રી વિકાસ દેસાઈની બહાદુરી, નિઃસ્વાર્થ સેવા, કર્તવ્યનિષ્ઠા અને જંગલોના સંરક્ષણ તથા કાયદાના પાલન પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા હંમેશા ગૌરવ અને કૃતજ્ઞતા સાથે યાદ રહેશે.ૐ શાંતિ. 🙏 by @gujforestdept
54
5 days ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up