Instagram story viewer> @hello_palanpur> Posts
2358
posts
92K
followers
154
following
Hello पालनपुर ।। 🙏🏻
Follow us to Explore Palanpur नगरी। ❣️
City Page Of #Palanpur 🌹
News | Updates | Food | History
Use 👇
#hellopalanpur
POSTS STORIES REELS TAGGED
Download All
🚨 બ્રેકિંગ ન્યૂઝ | દેશની સૌથી મોટી અપડેટ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી **ધર્મેન્દ્ર પ્રધાને પોતાના X (Twitter) અકાઉન્ટ પર રાજીનામાની જાહેરાત કરી છે.**

દેશભરમાં ચાલી રહેલા **NEET-UG 2026 વિવાદ** અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની પોસ્ટ બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા તેજ બની છે.

📢 આ નિર્ણય અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

📍 Hello Palanpur

#HelloPalanpur #Palanpur #BreakingNews #NEET2026 #IndiaNews taken in Palanpur by @hello_palanpur
0
13 hours ago
Download
🚨 દેશની સૌથી મોટી શિક્ષણ અપડેટ 🚨

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. NEET વિવાદ અને દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે લેવાયેલા આ નિર્ણયને લઈને સમગ્ર દેશમાં ચર્ચા ચાલી રહી છે. પાલનપુરમાં પણ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે.

આ મુદ્દે તમારું શું માનવું છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. 👇

#HelloPalanpur #Palanpur #NEET2026 #EducationNews #IndiaNews taken in Palanpur by @hello_palanpur
2
14 hours ago
Download
🎓 10th, 12th, ITI, Diploma, Degree કે Engineering પછી હજુ પણ Career ને લઈને Confuse છો? 🤔

હવે સમય બગાડશો નહીં! 🔥
KP Engineering Works લઈને આવ્યું છે Course Fee પર 50% OFF ની ધમાકેદાર તક! 💥

💻 ઇન્ડસ્ટ્રી લેવલ ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને ઉજ્જવળ Career ની શરૂઆત કરવા માટે આજે જ Admission લો.

📍Royal Plaza, Gathaman Patiya, Palanpur.
📞 97238 13066

Hashtags:
#HelloPalanpur #PalanpurStudents #KPEngineeringWorks #CareerOpportunity #̲v̲i̲r̲a̲l̲r̲e̲e̲l̲s̲ taken in Banaskantha district by @hello_palanpur
2
21 hours ago
Download
Monsoon Magic Over પાલનપુર 🌧️💚

When the rains embrace Palanpur, every corner turns into a breathtaking masterpiece. From lush greenery to dramatic monsoon skies, this is our city at its most beautiful. 🌿☁️

🎥 **Captured by Hello Palanpur**

⚠️ **Copyright & Drone Disclaimer:**
This aerial footage is the exclusive property of **Hello Palanpur** and is protected under applicable copyright laws. Unauthorized downloading, copying, editing, reposting, broadcasting, or commercial use of this footage without prior written permission is strictly prohibited.

🚁 **Drone Operations Notice:**
This footage was captured in accordance with applicable Indian drone regulations. Please fly drones responsibly and comply with all DGCA rules, local restrictions, and no-fly zone requirements.

📩 For licensing, collaborations, or permission to use this footage, contact **Hello Palanpur**.

#MonsoonMagic #Palanpur #HelloPalanpur #DronePhotography #GujaratMonsoon taken in Palanpur by @hello_palanpur
60
a day ago
Download
Palanpur ♥️
@hello_palanpur 

#palanpur #hellopalanpur #news #update #banas taken in Palanpur by @hello_palanpur
1
2 days ago
Download
Call /Whatapp : +91 9909048065 / 9081995544

🏢 Factory :
Kesaria Textile Company
Doriwala Square, Near Mohan Mithai, Opposite Surat Railway Station, Surat – 395003

📍 Google Location:
https://share.google/Lxu7HZ0WVvDTMfDrd

💬 WhatsApp Chat:
https://ktckesaria.com/chat65
#kesaria #kesariatextile

👑 Kesaria Textile Franchise:
Call: 63572 39005

#SuratTextileMarket #WholesaleSarees #palanpur taken in Palanpur by @hello_palanpur
1
2 days ago
Download
🌧️ વરસાદની મજા અને ગરમાગરમ ટેસ્ટનો પરફેક્ટ કોમ્બો! 🤤❤️

આવો મા ભવાની મેગી ભજીયા કોર્નર પર અને માણો Maggie Bhajiya, Maggie Cheese Bhajiya, Sweet Corn, Masala Corn, Bataka Chips Bhajiya, Mirchi Bhajiya, Corn Bhajiya, Cheese Corn Bhajiya અને Crispy Spring Rollનો લાજવાબ સ્વાદ! 🔥

આ Monsoon તમારા પરિવાર અને મિત્રો સાથે ટેસ્ટની યાદગાર પળો બનાવો! ☔🍽️

📍 GD Modi College Road, Taste of Paradise ની બાજુમાં, પાલનપુર.

#HelloPalanpur #PalanpurFood #MonsoonSpecial #MaaBhavaniMaggiBhajiyaCorner #FoodLovers taken in Banaskantha district by @hello_palanpur
4
2 days ago
Download
🎉 𝗡𝗔𝗠𝗔𝗦𝗧𝗘 𝗣𝗔𝗟𝗔𝗡𝗣𝗨𝗥! 🎉 𝗝𝗼𝗶𝗻 𝘂𝘀 𝗳𝗼𝗿 𝗮 𝗖𝗿𝗲𝗮𝘁𝗶𝘃𝗲 𝗘𝘅𝗵𝗶𝗯𝗶𝘁𝗶𝗼𝗻 𝗮𝘁 𝗛𝗼𝘁𝗲𝗹 𝗧𝗚𝗥, 𝗔𝗯𝘂 𝗛𝗶𝗴𝗵𝘄𝗮𝘆, 𝗣𝗮𝗹𝗮𝗻𝗽𝘂𝗿! 🏨✨ 𝗦𝗛𝗢𝗣𝗣𝗜𝗚 𝗝𝗘𝗪𝗘𝗟𝗟𝗘𝗥𝗬 , 𝗦𝗔𝗥𝗘𝗘𝗦, 𝗙𝗢𝗢𝗧𝗪𝗘𝗔𝗥,𝗗𝗥𝗘𝗦𝗦𝗘 𝗠𝗮𝗿𝗸 𝘆𝗼𝘂𝗿 𝗰𝗮𝗹𝗲𝗻𝗱𝗮𝗿𝘀 𝗳𝗼𝗿 𝗝𝗨𝗟𝗬 𝟮𝟱- 𝟮𝟲, 𝟮𝟬𝟮𝟲 📅 𝗗𝗼𝗻’𝘁 𝗺𝗶𝘀𝘀 𝗼𝘂𝗿 𝗥𝗮𝗸𝗵𝗶 𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 𝗦𝗵𝗼𝗽𝗽𝗶𝗻𝗴 𝗘𝗱𝗶𝘁𝗶𝗼𝗻! 🛍️💖 

#𝗖𝗿𝗲𝗮𝘁𝗶𝘃𝗲𝗘𝘅𝗵𝗶𝗯𝗶𝘁𝗶𝗼𝗻 #𝗥𝗮𝗸𝗵𝗶𝗦𝗵𝗼𝗽𝗽𝗶𝗻𝗴 #𝗽𝗮𝗹𝗮𝗻𝗽𝘂𝗿𝗲𝘃𝗲𝗻𝘁𝘀#𝗲𝘅𝗵𝗶𝗯𝗶𝘁𝗶𝗼𝗻 #𝗽𝗮𝗹𝗮𝗻𝗽𝘂𝗿 by @hello_palanpur
1
2 days ago
Download
Call /Whatapp : +91 9909048065 / 9081995544

🏢 Factory :
Kesaria Textile Company
Doriwala Square, Near Mohan Mithai, Opposite Surat Railway Station, Surat – 395003

📍 Google Location:
https://share.google/Lxu7HZ0WVvDTMfDrd

💬 WhatsApp Chat:
https://ktckesaria.com/chat65
#kesaria #kesariatextile

👑 Kesaria Textile Franchise:
Call: 63572 39005

#SuratTextileMarket #WholesaleSarees #SuratSareeMarket taken in Palanpur by @hello_palanpur
0
3 days ago
Download
📍 Palanpur | NEET Protest

Today, students and citizens in Palanpur raised their voices over the NEET paper leak issue, demanding a fair and transparent examination system. The protest reflects the concerns of many aspirants seeking accountability and justice.

🕊️ *This post is intended to document the event and share local updates.*

#Palanpur #NEET #NEETProtest #HelloPalanpur #Banaskantha taken in Palanpur by @hello_palanpur
45
3 days ago
Download
📍 પાલનપુર | એરોમા સર્કલ

આજે પાલનપુરમાં વિદ્યાર્થીઓના ન્યાય માટે એરોમા સર્કલ ખાતે પ્રોટેસ્ટ યોજાયો. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ ભેગા થઈને પોતાનો અવાજ ઉઠાવ્યો.

🎥 પ્રોટેસ્ટની કેટલીક ઝલકીઓ…

💬 આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો.

#Palanpur #HelloPalanpur #NEET #Students #Gujarat by @hello_palanpur
184
3 days ago
Download
આજ રોજ પાલનપુર જીડી મોદી, પાલનપુર
ખાતે ઘણી માત્ર માં લોકો એકત્રિત થઈ ને વિદ્યાર્થીઓ ના ન્યાય મુદે ઇન્કલાબ ના નારા સાથે પ્રોટેસ્ટ કર્યું. 
@hello_palanpur 

#palanpur #banas #protest #india #banaskantha taken in Palanpur by @hello_palanpur
23
3 days ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up