Instagram story viewer> @jamnagar_ma_navu_shu> Posts
9078
posts
239.3K
followers
14
following
|| ❤️ JAMNAGAR ❤️ ||
○ ગર્વ છે મને જામનગરી હૉવાનૉ ❤️
● INQUIRY : 79904 09579 - 78599 41056
● ખાવાનું ● ફરવાનું ● સમાચાર ● મોજ કરાવાની
● જય શ્રી રામ 🧡
POSTS STORIES REELS TAGGED
Download All
જામનગરમાં રખડતા શ્વાનોના ખસીકરણ મુદ્દે જીવદયા પ્રેમીઓએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ખસીકરણ બાદ શ્વાનોને યોગ્ય ભોજન, પાણી અને સારવાર ન મળતી હોવાના આક્ષેપો સાથે શ્વાનોના મોત થવાના દાવા કરવામાં આવ્યા છે. મુદ્દે શ્વાન પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.Jamnagar News, Dog Sterilization, Animal Welfare, Dog Lovers, Jivdaya Premis, Stray Dogs, Jamnagar Municipal Corporation, Animal Rights, Dog Care, Gujarat News#Jamnagar #JamnagarNews #DogSterilization #AnimalWelfare #StrayDogs by @jamnagar_ma_navu_shu
29
7 hours ago
Download
🎓✨ Confused About Your Career Path?Your future deserves more than guesswork. 💯At JK EduCounsel, we help students make informed career decisions through Scientific Career Counselling, Psychometric Assessment & AI-Powered Career Guidance 🚀🧠 Understand your Personality, Interests & Aptitude🎯 Explore 3000+ Career Options📊 Get a Detailed Career Assessment Report🤖 AI Career Guide & Smart Career Planning Tools📚 Discover Future Skills, Courses & Career Trends🎓 Stream Selection & College Admission Guidance👩‍💼 Career counselling by Certified Career Counsellors📞 Book Your Career Counselling Session Today: 70-43-32-21-79✨ Plan Your Future the Smart Way!{Career Counselling, Psychometric Career Test, Career Guidance After 10th, Career Guidance After 12th, AI Career Guidance, Stream Selection, College Admission Guidance, Career Assessment Report, Student Counselling, Best Career Counsellor in Gujarat}#JKEduCounsel #CareerCounselling #CareerGuidance #StudentSuccess #FutureReady 🚀 by @jamnagar_ma_navu_shu
0
9 hours ago
Download
🔋🔥 જામનગર જ નહીં, આખા ગુજરાતમાં બેટરી પર સૌથી મોટી ધમાકેદાર ઓફર આવી ગઈ છે! 🔥🔋એક વાર ભાવ અને ગેરંટી પૂછશો… તો બેટરી લઈને જ જશો! 😍જૂની બેટરી આપો અને નવી બેટરી ઘરે લઈ જાવ!✅ ફોર વ્હીલર બેટરી માત્ર ₹2499/- થી શરૂ✅ ટુ વ્હીલર બેટરી માત્ર ₹499/- થી શરૂ✅ ટ્રેક્ટર બેટરી માત્ર ₹4050/- થી શરૂ✅ ટ્રક, JCB અને ખટારા બેટરી પણ મળી જશે 🎁 2 વર્ષની ગેરંટી સાથે✅ ઝટકા મશીન બેટરી માત્ર ₹2150/- થી શરૂ🎁 1 વર્ષની ગેરંટી સાથે✅ રમકડાં અને વજન કાંટા માટે બેટરી માત્ર ₹250/- થી શરૂ🎁 6 મહિનાની ગેરંટી સાથે✅ દવા છાંટવાના સ્પ્રે પમ્પની બેટરી પણ ઉપલબ્ધ💯 Quality પણ Trusted⚡ Service પણ Fastગુજરાતભરમાં અન્ય શાખાઓ સાથે હવે જામનગરમાં પણ તમારી સેવા માટે તૈયાર…📍 Shop No. 06, JADA Building, Sat Rasta Circle-1, Khodiyar Colony, Jamnagar📞 97275 15199 | 99985 15199🔋 આદિરા બેટરી – જામનગરની ગાડીઓનો પાવરહાઉસ, રસ્તા પર ચાલશે બેધડક! 🚗💨#AdiraBattery #Jamnagar #BatteryOffer #PowerHouseOfJamnagar 🚗🔋⚡️🔥 #jamnagarma_navu_shu by @jamnagar_ma_navu_shu
8
11 hours ago
Download
#amratbapanimasanimeldimaa🙏🏻✨️ #ᴍᴇʟᴅɪ #maameldi #enjoy #jamnagar by @jamnagar_ma_navu_shu
3
13 hours ago
Download
જામનગરના પ્રદર્શન મેદાન ખાતે “ઝીરો શેડો ડે”નું સફળ આયોજન કરવામાં આવ્યું. બપોરે 12:48 કલાકે સૂર્ય માથા ઉપર આવતા પડછાયો અદૃશ્ય થવાની દુર્લભ ખગોળીય ઘટનાનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું. ખગોળપ્રેમી નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને વૈજ્ઞાનિક માહિતી, લાઈવ ડેમોન્સ્ટ્રેશન તેમજ પ્રશ્નોત્તરીનો લાભ લીધો.Zero Shadow Day, Jamnagar, Astronomy, Khagol Mandal Jamnagar, Science Awareness, Solar Phenomenon, Astronomy Event, Science Centre Dhrol, Kirit Shah, Space Science, Gujarat, Exhibition Ground#ZeroShadowDay #Jamnagar #Astronomy #KhagolMandalJamnagar #ScienceAwareness by @jamnagar_ma_navu_shu
3
16 hours ago
Download
જામનગરમાં શિવજીના સાક્ષાત્કાર અને ભવિષ્યવાણીના દાવા કરનાર મમતાબેન દવેના દાવાઓને ભારત જન વિજ્ઞાન જાથાએ બોગસ ગણાવ્યા છે. પોલીસની હાજરીમાં થયેલી ચર્ચા બાદ મમતાબેને પોતાના દાવાઓ માટે જાહેરમાં માફી માંગી અને લેખિત કબૂલાત આપી. વિજ્ઞાન જાથાએ આને અંધશ્રદ્ધા અને ભ્રમ સામેનો 1287મો સફળ પર્દાફાશ ગણાવ્યો છે.Jamnagar, Mamta Dave, Shiv Sakshatkar, Science Jatha, Bharat Jan Vigyan Jatha, Jamnagar News, Viral Claim, Fact Check, Superstition, Andhashraddha, Public Apology, Gujarat News, Police Action, Reality Check, Social Media Viral, Jayant Pandya, Jamnagar Police#Jamnagar #MamtaDave #ShivSakshatkar #ScienceJatha #FactCheck by @jamnagar_ma_navu_shu
390
17 hours ago
Download
જામનગરના દરેડ વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિર અને રંગમતી નદીની ફીડિંગ કેનાલની મનપા ટીમે મુલાકાત લીધી. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓએ પ્રિ-મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કર્યું. ફીડિંગ કેનાલમાં કચરો ભરાવાના કારણે વરસાદ દરમિયાન ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થતું હોવાથી સમસ્યાના નિરાકરણ માટે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી.Jamnagar, Khodiyar Mandir, Dared, Rangmati River, Feeding Canal, Pre Monsoon Inspection, Jamnagar Municipal Corporation, Mayor, Standing Committee Chairman, Canal Cleaning, Waterlogging, Monsoon Preparedness, Civic Inspection, Gujarat News#Jamnagar #KhodiyarMandir #Dared #RangmatiRiver #FeedingCanal by @jamnagar_ma_navu_shu
26
18 hours ago
Download
🏡 જામનગર-રાજકોટ હાઇવે ટચ 41 વિઘા 3 ગુંઠા પ્રાઇમ જમીન વેચાણ માટે ઉપલબ્ધ 🏡📍 ઠેબા ચોકડી અને ખીજડિયા ચોકડી વચ્ચે📍 ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં🚗 ખીજડિયા બાયપાસ ચોકડી માત્ર 400 મીટર અંતરે✅ હાઇવે ટચ લોકેશન✅ 2 બોર સાથે ફૂલ પાણી✅ લાઇટ કનેક્શન ઉપલબ્ધ✅ હોટેલ, કોમર્શિયલ, સ્કૂલ-કોલેજ, ટાઉનશિપ અને પ્લોટિંગ માટે બેસ્ટ💎 ભવિષ્યના વિકાસ સાથે રોકાણની ઉત્તમ તક!📞 વધુ માહિતી અને સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો:📱 99135 04060🔥 આજનું રોકાણ, આવતીકાલનું ભવિષ્ય! 🔥——————————————■ મો : 78599 41056 - 79902 79185પ્રોપર્ટી ને લગતાં વિડિયો માટે આજે જ ફોલો કરો : @property_bazar_jamnagarજામનગરને લગતા સમાચાર અને નવા નવા ન્યૂઝ માટે ફોલો કરો : @jamnagarma_navu_shu?જામનગર માં સારી અને સસ્તા ભાવમાં પ્રોપર્ટી ખરીદવા માટે આજે જ Follow કરો આપનું પેજ @property_bazar_jamnagar..#PropertyBazarJamnagar #JamnagarProperty #RealEstateJamnagar #BuySellPropertyJamnagar #jamnagarrealestate by @jamnagar_ma_navu_shu
0
19 hours ago
Download
🎓✨ Admissions Open – AY 2026–2027 ✨🎓📚 7th to 10th Std | 11th–12th Commerce📖 CBSE | ICSE | GSEB🚀 Batch Starts from 4th June 2026 (Thursday)At JK Academy & Kotecha Classes, we help students build strong concepts, confidence, discipline and academic excellence.✅ Subject-wise Expert Faculties✅ Regular Tests & Performance Tracking✅ Comprehensive Study Material✅ Career Guidance & Counselling✅ Mobile App & Digital Learning Support✅ Safe & Positive Learning Environment✅ 40+ Years of Academic Trust🌟 Right Guidance. Bright Future.📞 Foundation Division (7th–10th): 63-59-69-79-89📞 Commerce Division (11th–12th): 70-16-37-97-93📍 1st Floor, Siddhivinayak Business Center, Near Patel Samaj Road, Ranjit Nagar, Jamnagar{Admissions Open Jamnagar, Best Coaching Classes Jamnagar, CBSE Coaching Jamnagar, GSEB Coaching Jamnagar, Commerce Classes Jamnagar, School Tuition Jamnagar, JK Academy Jamnagar}#JKAcademy #AdmissionsOpen #JamnagarEducation #CBSEStudents #GSEBStudents 📚✨🚀 by @jamnagar_ma_navu_shu
0
a day ago
Download
📚 29 વર્ષના શૈક્ષણિક અનુભવ ધરાવતા વિઝનરી શિક્ષણવિદ્ Vipul Bheda Sir ના માર્ગદર્શન હેઠળ, Sunrise School (Managed by Bheda School) તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્યનું મજબૂત પાયુ બની રહી છે. ✨🎓 100% બોર્ડ પરિણામ, સ્માર્ટ ક્લાસરૂમ્સ અને Play House થી Std. 12 સુધી શ્રેષ્ઠ શિક્ષણ.📍SUNRISE SCHOOL ( MANAGED BY BHEDA SCHOOL ) , EVA PARK - 2 , RANJITSAGAR ROAD - JAMNAGAR 📞 એડમિશન ઓપન – આજે જ સંપર્ક કરો!90818 17836 | 93771 27216#VipulBhedaSir #SunriseSchoolJamnagar #AdmissionsOpen #BrightFuture #jamnagarma_navu_shu by @jamnagar_ma_navu_shu
0
a day ago
Download
1. કાલાવડ પંથકમાં મેઘરાજાની ટકોર, ગરમીથી ત્રસ્ત લોકોને રાહત2. જામનગર-કાલાવડમાં વરસાદી ઝાપટાં, ચોમાસાની એન્ટ્રીનો અહેસાસજામનગર, કાલાવડ, વરસાદ, વરસાદી ઝાપટાં, મેઘરાજા, ચોમાસું, હવામાન બદલાવ, ઠંડક, ગ્રામ્ય વિસ્તાર, વરસાદી માહોલ, ગરમીથી રાહત, વાદળછાયું વાતાવરણ#Jamnagar #Kalavad #RainUpdate #MonsoonVibes #WeatherUpdate by @jamnagar_ma_navu_shu
2
a day ago
Download
Jamnagar માં તમારા સપનાનું Premium Bungalow હવે Ready Possession સાથે! ✨આધુનિક સુવિધાઓ, Dedicated Car Parking 🚗 અને FREE 3.24 KV Solar Connection ☀️ સાથે મેળવો આરામદાયક અને બચતભર્યું જીવન. ઓછું લાઇટ બિલ, વધુ કમ્ફર્ટ અને તરત રહેવા માટે તૈયાર Premium 3 BHK Bungalows હવે Jamnagar માં ઉપલબ્ધ!📍 900 sq.ft Premium Bungalow – ₹44.51 લાખ📍 1000 sq.ft Premium Bungalow – ₹49.51 લાખ📞 વધુ માહિતી અને સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો:👤 Parag Gojiya – 95120 70326👤 Saktisinh Jadeja – 96626 36599Jamnagar, Jamnagari, Jamnagar City, Jamnagar News, Jamnagar Updates, Jamnagar Gujarat, Jamnagar Food, Jamnagar Foodies, Jamnagar Photography, Jamnagar Diaries, Jamnagar Culture, Jamnagar Tourism, Lakhota Lake, Bala Hanuman, Marine National Park, Khijadiya Bird Sanctuary, Reliance Jamnagar, Jamnagar Traffic, Jamnagar Weather, Jamnagar Events, Jamnagar Viral, Jamnagar Reels, Jamnagar Public, Jamnagar Local News, Jamnagar Heritage, Jamnagar Street Food, Jamnagar Creators, Jamnagar Trending, Our Jamnagar, Aapdu Jamnagar, Mojilu Jamnagar. by @jamnagar_ma_navu_shu
8
a day ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up