Instagram story viewer> @jiigneshpaatil> Posts
56.8K
followers
343
following
President @youth4gujarat
POSTS STORIES REELS TAGGED
નવરાત્રીના આઠમા દિવસે સુરતના બકેટોના મંડળી ગરબામાં માતાજીના દર્શન કર્યા. 🙏🏻🌸
માતાજીના આશીર્વાદ સાથે મન મૂકીને ગરબા રમ્યા. 💃🏻✨
જય માતાજી! ❤️🚩

#Navratri2026 #NavratriDay8 #SuratGarba #MandaliGarba #GarbaNight

@bokettorestro taken in Boketto by @jiigneshpaatil
10
16 hours ago
Download
સુરતની દીકરી માયા ગુપ્તાએ 365 દિવસની માનવસેવા થકી સમાજમાં પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ ઉમદા પહેલને બિરદાવવાનો અને આગામી સપનાઓને સાકાર કરવા દરેક શક્ય સહયોગ આપવાનો અમારો નમ્ર પ્રયાસ. યુવાનોની પ્રતિભાને પ્રોત્સાહન આપવું એ જ અમારો સંકલ્પ!” ❤️🙏

@mayaforbeast 

.
.
#Youth4Gujarat #MayaGupta #InspiringYouthOfGujarat

 MrBeastChallenge 365DaysChallenge HumanityFirst Surat Gujarat YouthEmpowerment by @jiigneshpaatil
70
4 days ago
Download
આદ્યશક્તિ મા જગદંબાની આરાધના, સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાગત ગરબાના તાલે ભક્તિ-ઉલ્લાસનો અનોખો સંગમ એટલે નવરાત્રી મહોત્સવ! 🌸🚩

લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત “ઝણકાર નવરાત્રી મહોત્સવ” ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો ભવ્ય ઉત્સવ. by @jiigneshpaatil
20
5 days ago
Download
દરેક પંડાલમાં એક જ ભાવ  શ્રદ્ધા, ભક્તિ અને બાપ્પા પ્રત્યેનો પ્રેમ. 🙏

ગોડાદરા, નીલગિરી, નવાગામ અને સિટીલાઇટ ખાતે પરિવાર સહિત ગણેશ દર્શન સાથે મનમાં માત્ર એક જ પ્રાર્થના…
સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. 🙏✨

.

.
#jiigneshpaatil #helpinghands #ganpatibappamorya #blessed taken in Surat - the Smart City by @jiigneshpaatil
15
24 days ago
Download
બાપ્પાની વિદાયનો સમય છે… ❤️🙏
શ્રદ્ધા સાથે ઉજવણી કરીએ, પણ શ્રદ્ધા અને સુરક્ષા બંને જરૂરી છે.

બાપ્પાની વિદાય આનંદથી કરીએ, અને દરેક પરિવાર ખુશહાલ રહે, સુરક્ષિત રહે એ જ પ્રાર્થના.

ગણપતિ બાપ્પા મોરિયા! 🙏
પુઢચ્યા વર્ષી લવકર યા!❤️

.
#GanpatiBappaMorya #ganpativisarjan #jiigneshpaatil #ganesha taken in The City of Sun Surat by @jiigneshpaatil
119
25 days ago
Download
ભક્તિ, ભાવના અને બાપ્પાના આશીર્વાદ સાથે… 🙏✨
અંબાનગર, મોડલ ટાઉન અને પર્વત પાટિયા ખાતે ગણેશ દર્શનની યાદગાર ક્ષણો.

.
#jiigneshpaatil #youth4gujarat #ganpatibappa #helpinghands taken in Surat smart City by @jiigneshpaatil
14
25 days ago
Download
દરેક દર્શન સાથે મનમાં એક નવી શાંતિ…
ભાઠેના, જાગનાથ અને ખટોદરા ખાતે આજે બાપ્પાના આશીર્વાદ મેળવ્યા. 🌺✨

.
#jiigneshpaatil #youth #ganpati #blessed taken in The City of Sun Surat by @jiigneshpaatil
10
a month ago
Download
શ્રી ગણેશોત્સવના પાવન અવસરે ડુમ્મસ, મગદલ્લા, વેસુ, ભટાર, ઉમરા અને પીપલોદ વિસ્તારના વિવિધ ગણેશ પંડાલોમાં જઈ શ્રી ગણેશજીના દર્શન અને આશીર્વાદ મેળવવાનો અવસર મળ્યો.

આપ સૌએ આપેલા પ્રેમ, સ્નેહ અને આત્મીય સ્વાગત માટે હૃદયપૂર્વક આભાર.🙏 taken in Surat, Gujarat by @jiigneshpaatil
9
a month ago
Download
ઉધના વિધાનસભા વિસ્તારમાં વિવિધ ગણેશ મંડળોની મુલાકાત લઈ શ્રી ગણપતિ બાપ્પાના પાવન દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. by @jiigneshpaatil
11
a month ago
Download
બિલીમોરા,ચીખલી અને નવસારીના વિવિધ ગણેશ મંડળોમાં જઈ ગણપતિ બાપ્પાના પાવન દર્શન કરવાનો અવસર મળ્યો. 

શ્રી ગણેશજીની કૃપા સૌ પર સદાય બની રહે અને દરેકના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. by @jiigneshpaatil
18
a month ago
Download
સણિયા કણદે,દેલાડવા તથા ડિંડોલી વિસ્તારના વિવિધ ગણેશ મંડળોમાં જઈ શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

શ્રી ગણેશજીના આશીર્વાદ સૌના જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. by @jiigneshpaatil
10
a month ago
Download
લિંબાયત તથા ચોર્યાસી વિધાનસભાના વિવિધ ગણેશ મંડળોમાં જઈ શ્રી ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી.

શ્રી ગણેશજીના આશીર્વાદ સૌના જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ અને સફળતા લાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. by @jiigneshpaatil
15
a month ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up