인스타그램 스토리 뷰어> @amazingdwarka.official> 게시물
3577
게시물
89.9K
팔로워
86
팔로잉
Main Account 👨‍🔧 : @amazingdwarka
➡️ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ 📱
➡️ ખંભાળિયા | દ્વારકા | કલ્યાણપુર | ભાણવડ
게시물 백화점 REELS 태그됨
모두 다운로드
ઐતિહાસિક સિદ્ધિ! PM મોદીએ તોડ્યો નેહરુનો રેકોર્ડ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યાભારતના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો રેકોર્ડ પાછળ છોડી દેશના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા વડાપ્રધાન તરીકે નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમના નેતૃત્વ હેઠળ દેશે વિવિધ ક્ષેત્રોમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને વિકાસકાર્યોનો અનુભવ કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા અને શુભેચ્છાઓનો માહોલ જોવા મળી રહ્યો છે.{ Narendra Modi, Prime Minister, Historic Record, Jawaharlal Nehru, Longest Serving Prime Minister, Indian Politics, India News, Amazing Dwarka } by @amazingdwarka.official
3
2시간 전
다운로드
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયાCampaign By : @AmazingDwarka{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka} by @amazingdwarka.official
1
17시간 전
다운로드
પવિત્ર અધિક માસ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના ઐતિહાસિક જગત મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશના દરબારમાં મધરાત્રે બરાબર ૧૨ વાગ્યાના ટકોરે લાલાના પ્રગટોત્સવની સાથે જ સમગ્ર મંદિર પરિસર "નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી" ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અધિકમાસના આ પાવન અવસરે ભગવાનના વિશેષ શણગાર અને મહાઆરતીના દર્શનનો અલભ્ય લ્હાવો લેવા માટે દેશભરમાંથી હજારો કૃષ્ણભક્તો દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા અને ભક્તિના રંગમાં તરબોળ થયા હતા.{ Dwarka Janmashtami, Jagat Mandir Dwarka, Adhik Maas Celebration, Krishna Janmotsav, Devbhumi Dwarka, Amazing Dwarka } by @amazingdwarka.official
65
하루 전
다운로드
ખંભાળિયા-પોરબંદર રોડ પર બે કાર વચ્ચે અકસ્માત ગંગા જમના નજીક સર્જાયેલી ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળીખંભાળિયા-પોરબંદર રોડ પર ગંગા જમના નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજા નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.{ Khambhalia Porbandar Road, Ganga Jamna, Car Accident, Road Mishap, Traffic Incident, Devbhumi Dwarka, Gujarat News, Amazing Dwarka } by @amazingdwarka.official
2
하루 전
다운로드
કલ્યાણપુરમાં ACBનો મોટો સપાટો; ખાણના ધંધામાં ખોટી હેરાનગતિ ન કરવા 5 લાખની લાંચ માંગનાર સરપંચના પ્રતિનિધિ ઝડપાયા{ Haripar Village, Kalyanpur, ACB Trap, Bribery Case, Sarpanch Husband, Black Stone Mine, Anti Corruption Bureau, Amazing Dwarka } by @amazingdwarka.official
20
દ્વારકા મામલતદાર કચેરીમાં આવતા લોકોની માથે લટકતુ મોત; એક વર્ષથી લટકી રહ્યા છે પતરાં !દ્વારકા મામલતદાર કચેરીના પાછળના ભાગે ગત ચોમાસામાં ભારે પવનથી ઉડેલા પતરાં આજે એક વર્ષ પછી પણ જોખમી રીતે લટકી રહ્યા છે જાણે કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય. રોજ કામકાજ અર્થે આવતા હજારો અરજદારો માથે આ લટકતી તલવાર સમાન ખતરો તોળાઈ રહ્યો હોવાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? by @amazingdwarka.official
7
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયાCampaign By : @AmazingDwarka{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka} by @amazingdwarka.official
2
ખરીદો માત્ર 0 થી 5% ડાઉન પેમેન્ટ ભરી ને સ્માર્ટફોન 🤩.હા મિત્રો, વિવો કંપની લઈ ને આવ્યું છે તેની પ્રીમિયમ સિરીઝ X300 FE | X300 ULTRA માં મહિલાઓ માટે ખાસ ઓફર ✨.👉 મહિલા ના નામે લોન એ પણ માત્ર 5% સુધી ના ડાઉન પેમેન્ટ પર 👉 18 થી 24 મહિનાનાં સળંગ હપ્તે લોન👉 લોન ની જેટલી લિમિટ આવે તેના પર 20,000 સુધી નું એડિશનલ બોનસ 👉 જુના મોબાઇલ પર 7000 સુધીનું અપગ્રેડ બોનસ 👉 UPI કે ક્રેડિટ કાર્ડ પર 10% સુધી નું કેશબેક👉 100% કેશબેક જીતવા નો મોકો .તો હવે રાહ જુઓ આજે જ આવી જાઓ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ પર અને મેળવો આ ઓફર નો લાભ 🏃‍♂️.Follow Us: https://www.instagram.com/gayatrimobileworld.📍શ્રીજી સ્ક્વેર, શારદા સિનેમા, બેઠક રોડ, જામખંભાળિયા.Call on: 87510 95555 / 99980 19226 by @amazingdwarka.official
0
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયાCampaign By : @AmazingDwarka{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka} by @amazingdwarka.official
8
જામ ખંભાળિયા નજીક નેશનલ હાઈવે પર મુસાફરોથી ખીચોખીચ ભરેલી તુફાન જીપમાં જોખમી સફરનો વીડિયો સામે આવ્યો છે. જીપના કેરિયર (છત) પર માલસામાન સાથે 5થી 7 મુસાફરોને બેસાડી ચાલકે દ્વારકા તરફ જીપ દોડાવી હતી. ઓવરલોડિંગ સાથે ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મુસાફરો સહિત અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતી આ બેદરકારી સામે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.{ Jam Khambhaliya, National Highway, Overloading, Tufan Jeep, Traffic Rules Violation, Road Safety, Viral Video, Amazing Dwarka } by @amazingdwarka.official
220
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનો કમાલ ભારતીય ટીમમાં પસંદગી પામનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યોભારતીય ક્રિકેટમાં એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી નવો ઇતિહાસ રચ્યો છે. આ સિદ્ધિ સાથે તે ભારતીય ટીમમાં પસંદગી પામનાર સૌથી નાની વયનો ખેલાડી બન્યો છે. પોતાની પ્રતિભા, સતત મહેનત અને શાનદાર પ્રદર્શનના બળે વૈભવે આ મુકામ હાંસલ કર્યો છે. તેની પસંદગીથી ક્રિકેટ જગતમાં ખુશીની લાગણી ફેલાઈ છે અને દેશભરના યુવા ખેલાડીઓ માટે તે પ્રેરણાસ્ત્રોત બન્યો છે.{ Vaibhav Suryavanshi, Indian Cricket Team, Youngest Cricketer, Cricket History, Team India, Rising Star, Indian Cricket, Amazing Dwarka } by @amazingdwarka.official
5
ખંભાળિયાના રામનગર રોડ પર વાહન વ્યવહાર બંધ નવીનીકરણ કામગીરીને કારણે માર્ગ સંપૂર્ણપણે બંધ કરાયોજામ ખંભાળિયાના રામનગર રોડ પર ચાલી રહેલી નવીનીકરણ કામગીરીને પગલે વાહન વ્યવહાર માટે માર્ગને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. માર્ગના સુધારા અને આધુનિકીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. રોડ બંધ થતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિકોએ કામગીરી સમયસર પૂર્ણ કરી જનતાને વહેલી તકે રાહત મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.{ Jam Khambhalia, Ramnagar Road, Road Renovation, Traffic Closed, Road Work, Devbhumi Dwarka, Gujarat News, Amazing Dwarka } by @amazingdwarka.official
2
×

Download all media on this page

Photos Videos
back to up