인스타그램 스토리 뷰어> @amazingdwarka.official> reels
3577
게시물
89.9K
팔로워
86
팔로잉
Main Account 👨‍🔧 : @amazingdwarka
➡️ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ 📱
➡️ ખંભાળિયા | દ્વારકા | કલ્યાણપુર | ભાણવડ
게시물 백화점 REELS 태그됨
ખંભાળિયાના જોધપુર ગેટ વિસ્તારમાં ત્રણ આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ: બાઇકનો કચ્ચરઘાણ, લોકોમાં ભારે ફફડાટ

{ Khambhalia News, Stray Cattle Menace, Bull Fight, Jodhpur Gate, Municipality Negligence, Devbhumi Dwarka, Amazing Dwarka }
3
19 minutes ago
Download
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱

મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅

📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો

🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ

🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜

📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111

📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયા

Campaign By : @AmazingDwarka

{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka}
1
19 hours ago
Download
પવિત્ર અધિક માસ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના ઐતિહાસિક જગત મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશના દરબારમાં મધરાત્રે બરાબર ૧૨ વાગ્યાના ટકોરે લાલાના પ્રગટોત્સવની સાથે જ સમગ્ર મંદિર પરિસર "નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી" ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અધિકમાસના આ પાવન અવસરે ભગવાનના વિશેષ શણગાર અને મહાઆરતીના દર્શનનો અલભ્ય લ્હાવો લેવા માટે દેશભરમાંથી હજારો કૃષ્ણભક્તો દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા અને ભક્તિના રંગમાં તરબોળ થયા હતા.
{ Dwarka Janmashtami, Jagat Mandir Dwarka, Adhik Maas Celebration, Krishna Janmotsav, Devbhumi Dwarka, Amazing Dwarka }
66
a day ago
Download
કલ્યાણપુરમાં ACBનો મોટો સપાટો; ખાણના ધંધામાં ખોટી હેરાનગતિ ન કરવા 5 લાખની લાંચ માંગનાર સરપંચના પ્રતિનિધિ ઝડપાયા

{ Haripar Village, Kalyanpur, ACB Trap, Bribery Case, Sarpanch Husband, Black Stone Mine, Anti Corruption Bureau, Amazing Dwarka }
20
2 days ago
Download
દ્વારકા મામલતદાર કચેરીમાં આવતા લોકોની માથે લટકતુ મોત; એક વર્ષથી લટકી રહ્યા છે પતરાં !

દ્વારકા મામલતદાર કચેરીના પાછળના ભાગે ગત ચોમાસામાં ભારે પવનથી ઉડેલા પતરાં આજે એક વર્ષ પછી પણ જોખમી રીતે લટકી રહ્યા છે જાણે કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય. રોજ કામકાજ અર્થે આવતા હજારો અરજદારો માથે આ લટકતી તલવાર સમાન ખતરો તોળાઈ રહ્યો હોવાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ?
7
2 days ago
Download
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱

મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅

📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો

🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ

🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜

📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111

📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયા

Campaign By : @AmazingDwarka

{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka}
2
2 days ago
Download
ખરીદો માત્ર 0 થી 5% ડાઉન પેમેન્ટ ભરી ને સ્માર્ટફોન 🤩
.
હા મિત્રો, વિવો કંપની લઈ ને આવ્યું છે તેની પ્રીમિયમ સિરીઝ X300 FE | X300 ULTRA માં મહિલાઓ માટે ખાસ ઓફર ✨
.
👉 મહિલા ના નામે લોન એ પણ માત્ર 5% સુધી ના ડાઉન પેમેન્ટ પર 
👉 18 થી 24 મહિનાનાં સળંગ હપ્તે લોન
👉 લોન ની જેટલી લિમિટ આવે તેના પર 20,000 સુધી નું એડિશનલ બોનસ 
👉 જુના મોબાઇલ પર 7000 સુધીનું અપગ્રેડ બોનસ 
👉 UPI કે ક્રેડિટ કાર્ડ પર 10% સુધી નું કેશબેક
👉 100% કેશબેક જીતવા નો મોકો 
.
તો હવે રાહ જુઓ આજે જ આવી જાઓ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ પર અને મેળવો આ ઓફર નો લાભ 🏃‍♂️
.
Follow Us: https://www.instagram.com/gayatrimobileworld
.
📍શ્રીજી સ્ક્વેર, શારદા સિનેમા, બેઠક રોડ, જામખંભાળિયા
.
Call on: 87510 95555 / 99980 19226
0
2 days ago
Download
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱

મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅

📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો

🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ

🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜

📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111

📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયા

Campaign By : @AmazingDwarka

{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka}
8
3 days ago
Download
જામ ખંભાળિયા નજીક નેશનલ હાઈવે પર મુસાફરોથી ખીચોખીચ ભરેલી તુફાન જીપમાં જોખમી સફરનો વીડિયો સામે આવ્યો છે. જીપના કેરિયર (છત) પર માલસામાન સાથે 5થી 7 મુસાફરોને બેસાડી ચાલકે દ્વારકા તરફ જીપ દોડાવી હતી. ઓવરલોડિંગ સાથે ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મુસાફરો સહિત અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતી આ બેદરકારી સામે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

{ Jam Khambhaliya, National Highway, Overloading, Tufan Jeep, Traffic Rules Violation, Road Safety, Viral Video, Amazing Dwarka }
221
3 days ago
Download
back to up