Instagram story viewer> @amazingdwarka.official> Post
2 days ago
Co Creator: amazingdwarka
Download
7
Posted On: June 8th 2026, 02:21 pm
Tagged Users:
દ્વારકા મામલતદાર કચેરીમાં આવતા લોકોની માથે લટકતુ મોત; એક વર્ષથી લટકી રહ્યા છે પતરાં !

દ્વારકા મામલતદાર કચેરીના પાછળના ભાગે ગત ચોમાસામાં ભારે પવનથી ઉડેલા પતરાં આજે એક વર્ષ પછી પણ જોખમી રીતે લટકી રહ્યા છે જાણે કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય. રોજ કામકાજ અર્થે આવતા હજારો અરજદારો માથે આ લટકતી તલવાર સમાન ખતરો તોળાઈ રહ્યો હોવાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ?
Comments (7)
Load More

More posts

back to up