Instagram story viewer> @amazingdwarka> Posts
17750
posts
454.5K
followers
137
following
➡️ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સૌથી મોટું ડિજિટલ પ્લેટફોર્મ 📱
➡️ ખંભાળિયા | દ્વારકા | કલ્યાણપુર | ભાણવડ
POSTS STORIES REELS TAGGED
Download All
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયાCampaign By : @AmazingDwarka{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka} by @amazingdwarka
1
15 hours ago
Download
પશુપાલકોની વ્હારે આવી સાવજ ડેરી: દૂધ ખરીદ ભાવમાં ધરખમ વધારા સાથે પ્રતિ કિલો ફેટનો ભાવ ₹૮૭૦ના ઐતિહાસિક સ્તરે{ Savaj Dairy Rate Hike, Milk Price Increased, Dineshbhai Khatariya, Pashupalan News, Milk Fat Price 2026, Amazing Saurashtra } by @amazingdwarka
7
19 hours ago
Download
ખંભાળિયાના સિંહણ ડેમના કાઢિયા પર ટીટોડીએ ઈંડા મૂક્યા 😱😱,{ Khambhalia News, Sinhan Dam, Titodi Eggs Rain Forecast, Monsoon Prediction, Devbhumi Dwarka, Amazing Dwarka } by @amazingdwarka
8
21 hours ago
Download
પવિત્ર અધિક માસ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના ઐતિહાસિક જગત મંદિરમાં જન્માષ્ટમી મહોત્સવની ખૂબ જ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ભગવાન દ્વારકાધીશના દરબારમાં મધરાત્રે બરાબર ૧૨ વાગ્યાના ટકોરે લાલાના પ્રગટોત્સવની સાથે જ સમગ્ર મંદિર પરિસર "નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી" ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અધિકમાસના આ પાવન અવસરે ભગવાનના વિશેષ શણગાર અને મહાઆરતીના દર્શનનો અલભ્ય લ્હાવો લેવા માટે દેશભરમાંથી હજારો કૃષ્ણભક્તો દ્વારકા નગરીમાં ઉમટી પડ્યા હતા અને ભક્તિના રંગમાં તરબોળ થયા હતા.{ Dwarka Janmashtami, Jagat Mandir Dwarka, Adhik Maas Celebration, Krishna Janmotsav, Devbhumi Dwarka, Amazing Dwarka } by @amazingdwarka
62
a day ago
Download
કલ્યાણપુરમાં ACBનો મોટો સપાટો; ખાણના ધંધામાં ખોટી હેરાનગતિ ન કરવા 5 લાખની લાંચ માંગનાર સરપંચના પ્રતિનિધિ ઝડપાયા{ Haripar Village, Kalyanpur, ACB Trap, Bribery Case, Sarpanch Husband, Black Stone Mine, Anti Corruption Bureau, Amazing Dwarka } by @amazingdwarka
20
2 days ago
Download
દ્વારકા મામલતદાર કચેરીમાં આવતા લોકોની માથે લટકતુ મોત; એક વર્ષથી લટકી રહ્યા છે પતરાં !દ્વારકા મામલતદાર કચેરીના પાછળના ભાગે ગત ચોમાસામાં ભારે પવનથી ઉડેલા પતરાં આજે એક વર્ષ પછી પણ જોખમી રીતે લટકી રહ્યા છે જાણે કોઈ દુર્ઘટનાને આમંત્રણ આપતા હોય. રોજ કામકાજ અર્થે આવતા હજારો અરજદારો માથે આ લટકતી તલવાર સમાન ખતરો તોળાઈ રહ્યો હોવાનો એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે.જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ? by @amazingdwarka
7
2 days ago
Download
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયાCampaign By : @AmazingDwarka{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka} by @amazingdwarka
2
2 days ago
Download
ખરીદો માત્ર 0 થી 5% ડાઉન પેમેન્ટ ભરી ને સ્માર્ટફોન 🤩.હા મિત્રો, વિવો કંપની લઈ ને આવ્યું છે તેની પ્રીમિયમ સિરીઝ X300 FE | X300 ULTRA માં મહિલાઓ માટે ખાસ ઓફર ✨.👉 મહિલા ના નામે લોન એ પણ માત્ર 5% સુધી ના ડાઉન પેમેન્ટ પર 👉 18 થી 24 મહિનાનાં સળંગ હપ્તે લોન👉 લોન ની જેટલી લિમિટ આવે તેના પર 20,000 સુધી નું એડિશનલ બોનસ 👉 જુના મોબાઇલ પર 7000 સુધીનું અપગ્રેડ બોનસ 👉 UPI કે ક્રેડિટ કાર્ડ પર 10% સુધી નું કેશબેક👉 100% કેશબેક જીતવા નો મોકો .તો હવે રાહ જુઓ આજે જ આવી જાઓ ગાયત્રી મોબાઇલ વર્લ્ડ પર અને મેળવો આ ઓફર નો લાભ 🏃‍♂️.Follow Us: https://www.instagram.com/gayatrimobileworld.📍શ્રીજી સ્ક્વેર, શારદા સિનેમા, બેઠક રોડ, જામખંભાળિયા.Call on: 87510 95555 / 99980 19226 by @amazingdwarka
0
2 days ago
Download
દ્વારકાધીશના દરબારમાં અધિકમાસનો જન્માષ્ટમીનો પાવન અવસર: કાલે મધરાત્રે ગુંજશે 'નંદ ઘરે આનંદ ભયો'ના નાદ👏👏🤞{ Janmashtami 2026, Dwarka Jagat Mandir, Shree Krishna Janmotsav, Devbhumi Dwarka, Adhik Maas, Amazing Dwarka } by @amazingdwarka
68
3 days ago
Download
🥜 ખેતીમાં વધુ ઉત્પાદન માટે પસંદ કરો વિશ્વાસપાત્ર બિયારણ! 🌱મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ખાતે ઉપલબ્ધ છે AI કોમ્પ્યુટરાઈઝ્ડ કેમેરા ક્લીન મગફળીનું સર્ટિફાઇડ બિયારણ. ✅📌 ગિરનાર | જી-20 | જી-22 | જી-10 | જી-39 | જી-45 | બીટી-32 | બીટી-128 | ક્રાંતિ-93 | માંડવો🌾 ઉત્તમ ગુણવત્તા • વિશ્વસનીય પરિણામ • ખેડૂતનો વિશ્વાસ🥜બારાડી સીડ્સ - મયુર એગ્રો ઇન્ડસ્ટ્રીઝ 🥜📞 વધુ માહિતી માટે: 9409301111, 9428351111📍 ખંભાળિયા-વિરમદળ રોડ, વિરમદળ, ખંભાળિયાCampaign By : @AmazingDwarka{ Mayur Agro Industries, Baradi Seeds, Certified Groundnut Seeds, Peanut Farming Gujarat, AI Clean Seed Technology, Amazing Dwarka} by @amazingdwarka
8
3 days ago
Download
ખંભાળિયાના ભીંડા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય સ્વ. કાળુભાઈ નારણભાઈ ચાવડાની પાંચમી પુણ્યતિથિ નિમિતે તેમને શત શત વંદન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 1995માં તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જાહેર જીવનની શરૂઆત કરનાર કાળુભાઈ ચાવડા 1998 અને 2002માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી સતત 10 વર્ષ સુધી લોકસેવામાં રહ્યા હતા. ત્યારબાદ 2016થી 2020 દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેમના અવસાનના પાંચ વર્ષ બાદ પણ ખંભાળિયા પંથકમાં તેમની કાર્યશૈલી, સાદગી અને જનસેવાની સુગંધ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.{ Kalubhai Chavda, Former MLA, Khambhaliya, Bhinda Village, BJP Leader, Tribute, Devbhumi Dwarka, Amazing Dwarka } by @amazingdwarka
16
3 days ago
Download
જામ ખંભાળિયા નજીક નેશનલ હાઈવે પર મુસાફરોથી ખીચોખીચ ભરેલી તુફાન જીપમાં જોખમી સફરનો વીડિયો સામે આવ્યો છે. જીપના કેરિયર (છત) પર માલસામાન સાથે 5થી 7 મુસાફરોને બેસાડી ચાલકે દ્વારકા તરફ જીપ દોડાવી હતી. ઓવરલોડિંગ સાથે ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગ કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. મુસાફરો સહિત અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂકતી આ બેદરકારી સામે તંત્ર કાર્યવાહી કરશે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.{ Jam Khambhaliya, National Highway, Overloading, Tufan Jeep, Traffic Rules Violation, Road Safety, Viral Video, Amazing Dwarka } by @amazingdwarka
219
3 days ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up