Instagram story viewer> @marirachana> Posts
112
followers
1
following
મન માં સ્ફૂરતા વિચારો ને...શબ્દો ના આવરણ થકી... પંક્તિ દ્વારા રજુઆત..!!!
- #મારીરચના #ગુજરાતી
POSTS STORIES REELS TAGGED
શબ્દો તો બહુ સહેલાઈથી વાંચી શકાય છે...
પરંતુ ક્યારેક કોઈક તો કોઈકની આંખો વાંચવાની કોશિશ તો કરો..

વાતો તો દરેકની સાંભળી શકાય છે...
પરંતુ ક્યારેક તો કોઈકનું મૌન સાંભળવાની કોશિશ તો કરો...

#મારીરચના #ગુજરાતી #મનનીવાત #સુવાક્ય
#બસઆમજ by @marirachana
0
12 days ago
Download
કોપ્યુટર રૂપી મગજમાંથી
ભૂતકાળને ડીલીટ કરતાં કરતાં,
એક ફોલ્ડર રહી ગયું...
ખોલીને જોયું તો બાળપણનો ડેટા હતો.
અને વિચાર્યું વાઈરસ સ્કેન કરી લઉં...
પછી યાદ આવ્યું બાળપણને ક્યાં કોઈ વાઈરસ નડે છે ...
#મારીરચના  #ગુજરાતી #સદવિચાર by @marirachana
0
6 months ago
Download
નવા વર્ષ નો પ્રથમ સૂર્યોદય ! 
#બસઆમજ સર્વેના જીવનમાં સુખ અને શાંતિ રૂપી પ્રકાશ ફેલાવતો રહે એ જ શુભેચ્છા 😇
#મારીરચના #ગુજરાતી #સુવાક્ય #સૂર્યોદય taken in Mumbai - The City of Dreams by @marirachana
0
10 months ago
Download
આપણી તકદીર માં...
 "તક" તો છે જ
ફક્ત આપણે..
તકલીફ માંથી બહાર આવવા 
"તક" શોધવાની છે !!
નવા વર્ષે સૌ ને 
એ તક મળે એ જ 
શુભેચ્છા 💐
😇
#મારીરચના #ગુજરાતી by @marirachana
0
2 years ago
Download
જીવનમાં રોકાણ ત્યાં કરો જયાંથી એ ડબલ થઈ ને કે પછી સામે પાછું મળે.
પછી એ પૈસા હોય, લાગણી કે સંબંધ હોય કે પછી સમય...!!!
#મારીરચના #ગુજરાતી by @marirachana
0
2 years ago
Download
આપણું હૃદય સમુદ્ર જેવું છે. જેમાં લાગણીઓ રૂપી મોજાંઓ ઉછળતા હોય છે. તેમ જ  સુખ દુઃખ રૂપી લાગણીઓ પણ ભરતી અને ઓટ ની જેમ આવ -જા કરતી હોય છે. સમુદ્રના પેટાળ માં દફનાયેલા ખજાનાની જેમ જ ઘણી વાતો, લાગણીઓ, પ્રેમ, ધિક્કાર વગેરે દબાયેલા હોય છે. 
#મારીરચના ✍️ #ગુજરાતી by @marirachana
0
2 years ago
Download
 by @marirachana
1
2 years ago
Download
ફૂલ ખીલે છે અને ખરી પડે છે.
પણ આ બે પ્રક્રિયા ની વચ્ચે
ફૂલ પોતાની મહેક ફેલાવે  છે...
બસઆમજ આપણું પણ એવું જ છે.. 
જીવન અને મૃત્યુ વચ્ચેના સમયગાળામાં 
સદભાવ અને સદકર્મો ની 
મહેક ફેલાવવાની છે. 😇
#મારીરચના ✍️ #ગુજરાતી by @marirachana
0
3 years ago
Download
 by @marirachana
0
3 years ago
Download
એક કાગળની કિંમત શું?
એક કાગળ કોઈ ને ગરીબ કે લખપતિ બનાવે..
એક કાગળ કોઈ ને સાજા-માંદા જાહેર કરે..
એક કાગળ કોઈના ભણતર નું ભવિષ્ય પુરવાર કરે..
એક કાગળ સંબંધોને બાંધે-અંત આણે..
એક કાગળ નોકરી અપાવે કે છોડાવે..
એક કાગળ  કોઈ ના જીવેન-મૃત્યુનું પ્રમાણપત્ર બને..
#બસઆમજ એક કાગળ કોઈને હસાવે કે રડાવે.. 😇
#મારીરચના ✍️ 
#ગુજરાતી by @marirachana
0
3 years ago
Download
 by @marirachana
0
3 years ago
Download
જેમ દરરોજ ઉંમર વધતી જાય છે,
એમ અનુભવો પણ વધતા જાય છે...
જિંદગી નો આ તે કેવો પ્રવાહ છે,
માનવી બસ તણાતો જ જાય છે...
નવા અનુભવોની નવી દુનિયા,
નવા સબંધોની તકલાદી દુનિયા...
આભાસી વાતાવરણમાં હવે
માનવી સાવ ખોવાતો જાય છે...
#મારીરચના #ગુજરાતી by @marirachana
0
3 years ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up