Instagram story viewer> @mlamanisha> Posts
5530
posts
90.9K
followers
635
following
Minister for Women & Child Development,
Social Justice and Empowerment Department,
MLA Vadodara City BJP
POSTS STORIES REELS TAGGED
Download All
આજરોજ લાભપાંચમનાં શુભ પાવન દિવસે, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે કન્યા પૂજન તથાં વિધિવત્ પૂજા અર્ચના સાથે પદભાર સંભાળ્યો. 

મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તથા સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગ હેઠળ લોકોની સેવા નિષ્ઠા, પારદર્શિતા અને સમર્પણભાવથી કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહીશ.

આ પ્રસંગે વડોદરા શહેર અધ્યક્ષશ્રી ડૉ. જયપ્રકાશભાઈ સોની, મેયર શ્રીમતી પિન્કીબેન સોની, ધારાસભ્યશ્રી ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ,ગુજરાત પ્રદેશ સહ-પ્રવક્તાશ્રી ડો. ભરતભાઈ ડાંગર, ચેરમેનશ્રી શીતલભાઈ મિસ્ત્રી, શાસક પક્ષનાં નેતાશ્રી મનોજભાઈ પટેલ, દંડકશ્રી શૈલેષભાઈ પાટીલ, શિક્ષણ સમિતિનાં અધ્યક્ષશ્રી આદિત્યભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રીમતિ રંજનબેન ભટ્ટ, પૂર્વ ડે. મેયરશ્રી ડૉ. જીવરાજભાઈ ચૌહાણ, શહેર મહામંત્રીશ્રીઓ શ્રી જશવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક અને શ્રી સત્યેનભાઈ કુલાબકર, શહેર સંગઠનનાં હોદ્દેદારોશ્રીઓ, વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલ પ્રતિનિધિશ્રીઓ,વોર્ડ સંગઠનનાં હોદ્દેદારોશ્રીઓ તથાં મોટી સંખ્યામાં સ્નેહી શુભેચ્છકો ઉપસ્થિત રહ્યાં હતાં.

સર્વે મહાનુભાવો તથાં શુભેચ્છકોના આશીર્વાદ સાથે શુભકામનાઓ બદલ હૃદયપૂર્વક આભાર 🙏 by @mlamanisha
84
9 months ago
Download
Took oath as Minister of Women and Child Development. And Social Justice and Empowerment. by @mlamanisha
146
9 months ago
Download
 by @mlamanisha
34
3 years ago
Download
कारगिल विजय दिवस की सभी को हार्दिक बधाई।

यह दिवस हमारे वीर सैनिकों के शौर्य, त्याग और राष्ट्रनिष्ठा का अमर प्रतीक है। 

मातृभूमि की रक्षा हेतु अपने प्राणों का उत्सर्ग करने वाले भारतीय सेना के सभी अमर वीरों को नमन।

जय हिंद।

#KargilVijayDiwas by @mlamanisha
1
3 hours ago
Download
PM Shri Narendra Modi Ji thanked India’s youth for the response and suggestions following his video and expressed his gratitude for the overwhelming support. 

Watch ⬆️ by @mlamanisha
7
a day ago
Download
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી સતેન્દ્ર પટેલ (સતીષ પટેલ)ના પ્રચાર અર્થે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં વાઘોડિયા વિધાનસભાના કાર્યકર્તાશ્રીઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક કરી ઐતિહાસિક વિજય માટે સુવ્યવસ્થિત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. taken in Vadodara, Gujarat, India by @mlamanisha
4
2 days ago
Download
માંજલપુર વિધાનસભાની પેટાચૂંટણી અન્વયે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી સતેન્દ્ર પટેલ (સતીષ પટેલ)ના સમર્થનમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠિત સામાજિક આગેવાનો સાથે આત્મીય સંવાદ યોજાયો.
આ સંવાદ દરમિયાન વિકાસલક્ષી વિચારો, જનઆકાંક્ષાઓ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની પ્રતિબદ્ધતા અંગે જાણકારી આપવામાં આવી. ઉપસ્થિત આગેવાનોએ પણ એકમતથી ભાજપના ઉમેદવારશ્રીને પ્રચંડ જનસમર્થન સાથે વિજયી બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. taken in Vadodara, Gujarat, India by @mlamanisha
2
2 days ago
Download
અતિભારે વરસાદને પગલે બોપલ-ઘુમા વિસ્તારમાં સર્જાયેલી પાણી ભરાવાની પરિસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ સ્થાનિક તંત્ર સાથે સ્થળ પર પહોંચી વરસાદી પાણીના ઝડપી નિકાલ, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ જાણી.

#CMatField by @mlamanisha
3
2 days ago
Download
श्री सोनम वांगचुक ने अपना अनशन समाप्त कर दिया है। केंद्रीय मंत्रीश्री जेपी नड्डा जी और श्री जितेंद्र सिंह जी ने मेदांता अस्पताल, गुरुग्राम में उनसे मुलाकात की और उनकी चिंताओं को दूर करने के लिए सरकार की प्रतिबद्धता का भरोसा दिलाया। by @mlamanisha
3
2 days ago
Download
पेपर लीक पर अब और भी सख़्त प्रहार!

विद्यार्थियों के भविष्य से खिलवाड़ करने वालों के लिए फ़ास्ट ट्रैक कोर्ट और कठोर सज़ा का रास्ता तैयार।

मोदी सरकार की नीति स्पष्ट है - पेपर लीक पर ज़ीरो टॉलरेंस। by @mlamanisha
7
2 days ago
Download
વડોદરાવાસીઓ માટે મહત્વપૂર્ણ સુચના... by @mlamanisha
0
2 days ago
Download
સેવા હી સંગઠન 

રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં મદદ માટે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના કંટ્રોલ રૂમનો સંપર્ક કરો.

હેલ્પલાઈન નંબર 
* 63597 01000
* 63596 02000 by @mlamanisha
2
2 days ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up