Posted On: October 15th 2026, 12:31 am
સુરતના ડિંડોલી વિસ્તારમાં એક મકાનમાં ઘરનો દરવાજો લોક થતા 1.8 મહિનાનું બાળક ફસાયું
ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવતા સુરત ફાયર ટીમ ગણતરી મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી દરવાજાનું લોક તોડી સહીસલામત અયાનને બચાવી માતાને સોંપ્યું 👏🏻👏🏻👨🏻🚒🚒
Gujarat fire service , Surat fire department , Surat fire , children rescue , childcare safety , public safety , mother love , dindoli surat , Surat dindoli , save children , rescue childcare , fire fighters ,
#gujaratfireofficial #dindolisurat #childrenrescue #childhood #motherlove