Instagram story viewer> @pardijunction> Posts
10.1K
followers
128
following
Pardi Junction ❤️
🏙️ આપણું પારડી, આપણી વાત
📢 Latest News & Interesting Facts
💼 DM for Collaboration/Promotions
🔔 Follow for daily Pardi updates
POSTS STORIES REELS TAGGED
Download All
October ✨🎥🔥 by @pardijunction
10
15 hours ago
Download
🧹 સ્વચ્છ પારડી – સ્વસ્થ પારડી 🧹

સરકારશ્રીના પરિપત્ર અંતર્ગત રાજ્ય અને જિલ્લામાં દર મહિનાના પ્રથમ રવિવારે “સઘન સફાઈ ઝુંબેશ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

આ અંતર્ગત આજે તા. ૦૪-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૭:૪૫ કલાકે પારડી નગરપાલિકા દ્વારા દમણીઝાંપા બ્રિજ નીચેથી સુખલાવ રોડ સુધી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.

આ સફાઈ અભિયાનમાં પ્રાંત અધિકારીશ્રી નિરવભાઈ, પારડી નગરપાલિકા પ્રમુખ શ્રી ચેતનભાઈ નાયકા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી ચેતનભાઈ ભંડારી, પ્રાંત અધિકારીશ્રીની ટીમ, નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ નગરપાલિકાની સફાઈ ટીમે ઉત્સાહપૂર્વક જોડાઈને સફાઈ કામગીરી હાથ ધરી.

સાથે સાથે જાહેર સ્થળો અને રસ્તાઓ પર કચરો ન ફેલાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા તથા પોતાના ઘરની આગળ કચરો નાખતા લોકો સામે નિયમોનુસાર દંડની જોગવાઈ અંગે પણ કડક સૂચના આપવામાં આવી.

ચાલો, સૌ સાથે મળીને સ્વચ્છતા જાળવીએ અને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ પારડી બનાવીએ. 🙏🧹

#સઘનસફાઈઝુંબેશ #સ્વચ્છપારડી #સ્વસ્થપારડી #PardiNagarpalika #SwachhPardi CleanPardi by @pardijunction
0
20 hours ago
Download
સિબિલ ના આધાર પર તત્કાલિક લોન પારડી.
📞9328990420

#pardi 
#udwada 
#valsad 
#vapi taken in Pardi Gujrat by @pardijunction
16
a day ago
Download
VALSAD MARKET 🐟

#goodvibes #fishinglife #viral #vibes #trending taken in India by @pardijunction
11
2 days ago
Download
📍પારનેરા ચામુંડા માતાજી મંદિર ❤️🙇🏻‍♂️
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
#trending #instagram #viral #instagood #fyp taken in ચામુંડાધામ પારનેરા    Parnera Hill by @pardijunction
13
2 days ago
Download
ઘરને બનાવો Pest-Free અને Safe! @deep_pestcontrol 
તમારા ઘર અને પરિવારને અનિચ્છનીય જીવાતોથી બચાવવા માટે DEEP Pest Control સાથે મેળવો Professional Pest Control Services.
✅ Termite / Deemak Control
✅ Cockroach Control
✅ Ant Control
✅ Spider Control
✅ Affordable Rates
✅ Complete Pest Control Solutions
📍 Service Areas: Valsad • Vapi • Pardi • Dharampur • Bilimora • Chikhli
📞 Call / WhatsApp: 6351709370
🛡️ Safe Home • Healthy Family
✨ 15+ Years of Experience | Trusted Service by @pardijunction
0
3 days ago
Download
પારડીની કુંભારીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજિત વિશેષ શૈક્ષણિક પ્રવાસ! 🎓✨

બાળકોએ ટ્રેન અને વિમાનની મુસાફરીનો આનંદ માણ્યો અને સાથે-સાથે ઘણું નવું શીખવા મળ્યું. બાળપણના આ અદ્ભુત અનુભવો અને યાદો હંમેશા તેમના હૃદયમાં તાજી રહેશે. ❤️🚂✈️
.
.
.
#pardijunction #pardi #schooltrip #aeroplanetrip #schoolpicnic by @pardijunction
10
3 days ago
Download
જય અંબે 🙏🏻❤️
This is how October Gonna Sound😍
.
.
.
#pardijunction #pardi #parnera #parneradungar #parnerahill⛰️ taken in Chamunda Dhaam Parnera by @pardijunction
1
4 days ago
Download
Dm Us Now ‼️
.
.
.
.
.
Follow: @hello_.pardi for more ❤️ by @pardijunction
4
4 days ago
Download
माँ 🔱🚩
#maa #mahakali #parnera #jaymataji #valsad taken in Parnera Hill by @pardijunction
10
4 days ago
Download
Parnera Hill is a popular hilltop destination near C Valsad in Gujarat, known for its temple and scenic views. The hill sits around 500 feet high, about 4 miles from Valsad city, with temples dedicated to C Chamunda Mata, Shiva, Kalika, and Navdurga at the summit. Visitors often share vlogs of the 504-step climb, sunrise treks, and panoramic views of the Par river and Valsad 123.

Many recent videos highlight it as a weekend spot for families and friends. Creators show the early morning hike, peaceful temple darshan, and drone shots of the fort walls and water tanks. The site is also called Parnera Dungar and has two entry points from Atul and Parnera 45.

Several vloggers describe it as a calm, spiritual outing close to C Surat and Mumbai, making it popular for short trips. Content ranges from cinematic travel clips to casual family treks, with most recordings from 2025-2026 7.

Try the new Meta Al app taken in Parnera Hill by @pardijunction
0
4 days ago
Download
🙏 શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશજી મંદિર 🙏
🌺 શ્રી સંકષ્ટ ચતુર્થી ના દર્શન 🌺
📍 શાકભાજી માર્કેટ, કિલ્લા પારડી
🗺️ 📌 મંદિરનું Location 👇

https://maps.app.goo.gl/d51UgyynMXL2muWW6?g_st=ac

#ganpatibappamorya #pardi #valsad #vapi #instagram taken in Killa Pardi, India by @pardijunction
1
6 days ago
Download
×

Download all media on this page

Photos Videos
back to up