Instagram story viewer> @parthivjodhani> Posts
996
followers
1057
following
મુસાફિર
Why always the same story?
POSTS STORIES REELS TAGGED
‘લાલો’ને મળેલા પ્રેમ અને આશીર્વાદ બાદ, હવે એક નવી સફર… ગુજરાતની ધરતી સાથે જોડાયેલી એક અનોખી વાર્તા! 

🎬 PRODUCTION NO. 2
🎥 A Film By Ankit Sakhiya

માણો મોટા પળદા પર, નવેમ્બર 2027 માં!
*11.11.11 (2027) | ONLY IN CINEMAS*

જય ગિરનારી! 🚩

#GujaratiCinema
#LaaloTheFilm #JayGiranari #ProductionNo2 by @parthivjodhani
5
7 days ago
Download
‘લાલો’ને મળેલા પ્રેમ અને આશીર્વાદ બાદ, હવે એક નવી સફર… ગુજરાતની ધરતી સાથે જોડાયેલી એક અનોખી વાર્તા! 

🎬 PRODUCTION NO. 2
🎥 A Film By Ankit Sakhiya

માણો મોટા પળદા પર, નવેમ્બર 2027 માં!
*11.11.11 (2027) | ONLY IN CINEMAS*

જય ગિરનારી! 🚩

#GujaratiCinema
#LaaloTheFilm #JayGiranari #ProductionNo2 by @parthivjodhani
12
7 days ago
Download
🙏❤️ એક વર્ષ… એક ફિલ્મ… અને જિંદગીભરની યાદો! ❤️🙏

આજથી બરાબર એક વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી “લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે” 🎬✨

આ ફિલ્મ માત્ર એક ફિલ્મ નહોતી, પણ અમારા માટે એક એવી સફર હતી જેણે સપનાં જોવાની, મહેનત કરવાની અને ઈશ્વર પર વિશ્વાસ રાખવાની નવી જ શક્તિ આપી. ❤️

“લાલો”એ અમને માત્ર સફળતા જ નથી આપી, પણ ઓળખ, માન, પ્રેમ અને એવી અસંખ્ય યાદો આપી છે, જે જીવનભર દિલમાં જીવંત રહેશે. 🙏

ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં કરોડોનો આંકડો પાર કરીને આ ફિલ્મે જે સ્થાન મેળવ્યું, એ આપણા સૌના માટે ગર્વની વાત છે. પણ મારા માટે આ ફિલ્મની સાચી કમાણી એ છે કે આ સફરનો હું એક ભાગ રહ્યો, આ પરિવાર સાથે કામ કર્યું અને આ અવિસ્મરણીય સફળતાને મારી આંખે જોઈ. ❤️🎥

આ ફિલ્મ સાથે જોડાયેલી દરેક વ્યક્તિ, દરેક કલાકાર, દરેક ટેક્નિશિયન અને પડદા પાછળ મહેનત કરનાર દરેક વ્યક્તિનો દિલથી આભાર. કારણ કે આ સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, આપણા સૌના પરસેવા, વિશ્વાસ અને મહેનતની જીત છે. 🙌

અને સૌથી ઉપર, ભગવાન શ્રીકૃષ્ણનો ખૂબ ખૂબ આભાર… 🙏🦚

જય શ્રીકૃષ્ણ! ❤️

લાલો માત્ર એક ફિલ્મ નથી… લાલો એક લાગણી છે, એક વિશ્વાસ છે અને મારા જીવનની સૌથી ખાસ સફરોમાંની એક છે. ✨

🎬❤️ One Year of Laalo – Shree Krishna Sada Sahayate
આ સફર હંમેશાં દિલની નજીક રહેશે. 🙏

@ankitsakhiyaofficial @ajaybalavantpadariya @shubhamgajjarcinema @shruhad.goswami @the_karanjoshi @reeva.rachh @robinhood.jay.vyas @parthivjodhani @dharmesh_sakhiya @arjunratilalvaghasiya @manifestfilms.official @laalothefilm.official 
Menifest team ❤️

Thank You Bhaio ❤️🫂🤗

#laalo #movie #gujrat #viral #post taken in Ahmedabad, India by @parthivjodhani
4
8 days ago
Download
Cinema. Culture. Conversation. 
📍 Delhi International Film Festival with Laalo. 🎞️
Thank you @iffdelhi @officialrekhagupta for inviting us ❤️🙏🏻

#iffd #laalomovieshreekrishnasadasahayate🙏🏻♥️ taken in Bharat Mandapam, New Delhi by @parthivjodhani
35
7 months ago
Download
समय, संसार और युग— सब एक ही चक्र में घूमते हैं, केशव की लय में। by @parthivjodhani
2
9 months ago
Download
💎ભેળા થઈ ન્યા આવે આનંદનું ઘોડાપુર

#laalo #teamlaalo by @parthivjodhani
57
9 months ago
Download
Laalo : Krishna Sada Sahaayate taken in R-Mall Thane by @parthivjodhani
0
9 months ago
Download
Not just a story on screen, A journey within ❤️
Presenting the official Hindi Trailer of Laalo Krishna Sada Sahayate, The Most Divine Blockbuster Of Gujarati Cinema.
#LaaloInHindi Trailer out now! 

Releasing in Cinemas across India on 9th January 2026

#Laalo #LaaloTheFilm #KrishnaSadaSahaayate #GujaratiCinema

Directed By: @ankitsakhiyaofficial

Produced By: @manifestfilms.official
@ajaybalavantpadariya @jay_vyas_productions

Starring: @reeva.rachh @shruhad.goswami @the_karanjoshi

Presented By @manifestfilms.official In Association With @soulsutrastudios @neemtree_entertainment @rdbrothersmovies

Manifest Asso. Producers:
@dalsaniya_jigar @arrrrjun_ @ryj_3397 @parthivjodhani @paresh870 @ravipithadia @korat_ronak_ @jenish_dabhi @jaydeeptimaniya

Cast: @p_k_rajyaguru @aanshu7477 @kinnal.nayak @mishty_guddu @yashvaran @jaydeeptimaniya @nandishbhatt_

Written By: @krush_ansh @vickyjoshi007 @ankitsakhiyaofficial
E.P.: @ajaybalavantpadariya
Music & Background score: @smmit_jay
Lyrics: @premakshar
Singers: @parthivgohil9 @kirtidangadhviofficial @iyashitaasharma @ashishkulkarni.music @aishwarya_tm @aslidivyakumar @krishnabeuraa @gadhavi_jaysinh
D.O.P: @shubhamgajjarcinema
Add. DOP & Gaffer: @meetforsky
1st AC: @eyeonviewfinderr
2nd AC: @devang_maheta_tasveer_vala
Drone: @lalokansara
1st AD: @dhruvmesiya
Editor: @krush_ansh @ankitsakhiyaofficial
Creative Director: @vickyjoshi007
Casting By: @theartpostcc @manifestfilmsofficial
Choreographer: @__dhananjaypawar
Ass. Chor.: @nirzarikakkad @jigna_vadgama_
Dancers Co.: @kanan__mehta15
Makeup: @faizalmakeupart
Foley by: @den_b_
Sync Sound Rec. : @ranjit_foley
Art Director: @i_krutz_29_05 @lostwriter_07
Special Thanks: @viral_rachh @_amit.fuletra
Prod. Manager: @hitesh_uchpa
Manifest Team: @anilpaddariya @uttam_dobariya_05 @nirdomusic @krixh_13 @l_vats_l
VFX Producer & Publicity Design @iamruchirc
Marketing Consultant : @jaygotecha86
Digital Marketing Agency : @blowhornmedia
Digital Marketing Partner : @everymediaindia
PR Agency : @think_talkies
Distribution: @rupamentertainment by @parthivjodhani
8
10 months ago
Download
 by @parthivjodhani
18
10 months ago
Download
𝑻𝒉𝒆 𝒓𝒆𝒗𝒊𝒆𝒘𝒔 𝒐𝒇 𝐋𝐚𝐚𝐥𝐨: 𝐒𝐡𝐫𝐞𝐞 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐒𝐚𝐝𝐚 𝐒𝐚𝐡𝐚𝐚𝐲𝐚𝐭𝐞 - 2

"Laalo – Krishna Sada Sahaayate ફિલ્મ સાચે જ હૃદયને સ્પર્શી જાય એવી masterpiece છે. 🎬💛
આ મૂવીમાં દર્શાવવામાં આવેલો કૃષ્ણ ભગવાનનો આધ્યાત્મિક સ્પર્શ, પરિવાર પ્રત્યેનો પ્રેમ, અને જીવનમાં ભલાઈ રાખવાનો સંદેશ — એકદમ આત્માને ઝંઝોળી નાખે એવો છે. 🙏✨

કલાકારોનું કામ તો ખરેખર Outstanding!
Karan Joshi નો Laalo તરીકેનો Innocent અને Emotional અભિનય દિલ જીતી લે છે ❤️
Reeva Rachh ની Tulsi તરીકેની simplicity અને grace સ્ક્રીન પર જીવંત લાગે છે 🌸
Mishty Kadecha નું બાળકનું ક્યૂટ પરફોર્મન્સ મૂવીને વધુ મીઠાસ આપે છે 😊💫
અને બાકીના તમામ કલાકારોનું કામ પણ સરસ રીતે ચમકે છે 👏🌟

દરેક સીનમાં director એ જે detailing, music અને emotions મૂકી છે એ Gujarati cinema ને એક નવા level પર લઈ જાય છે. 🔥🎥
આ મૂવી માત્ર મનોરંજન નથી — એ તો એક ભાવનાત્મક સફર, કુટુંબનો અહેસાસ અને ભગવાનની કૃપા સાથેનું સુંદર સંદેશ છે.

ખરેખર કહેવુ પડે કે, Laalo movie હૃદય અને આત્મા બંનેને સ્પર્શી જાય એવી ફિલ્મ છે ❤️🙏✨
આવી ફિલ્મો વારંવાર બને એ જ ઈચ્છા! 🙌🎬🌟" by @parthivjodhani
5
a year ago
Download
𝑻𝒉𝒆 𝒓𝒆𝒗𝒊𝒆𝒘𝒔 𝒐𝒇 𝐋𝐚𝐚𝐥𝐨: 𝐒𝐡𝐫𝐞𝐞 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐒𝐚𝐝𝐚 𝐒𝐚𝐡𝐚𝐚𝐲𝐚𝐭𝐞 - 1

"આજે જોવું હતું લાલો પણ શો બધા હાઉસફુલ હતા, રાત્રે ૧૨ વાગ્યા નો શો સાયન્સ સીટી રોડ પર અવેલેબલ હતો પણ દીકરીઓ હૃદયા (૬ વર્ષ) અને હૃદા (૧૪ માસ)ઉજાગરો નહીં કરી શકે અને હેરાન થશે એમ માની ચણિયા ટોળી ની ટિકિટ લીધી ૯:૧૫ ની અને મૂવી સારું હતું પણ હૃદયા ને તો પોપકોર્ન અને કોક માં જ રસ અને હૃદા ને આટલું લાઉડ ડરામણું લાગ્યું હશે તો એ તો સૂતી જ રહેલી.

એ પતાવી ને નીકળ્યા ત્યારે એમ હતું કે જાણે ક્યારે ઘરે પહોચી ને સૂઈ જઈએ. પણ બહાર નીકળ્યા તો જોયું કે લોકો ના ટોળે ટોળા જાણે આઇફોન-૧૭ ૫૦૦૦૦ માં મળતો હોય. એ જોઈ અમારો પણ આત્મવિશ્વાસ વધ્યો અને મેં અર્ધાંગિની (ફાલ્ગુની) સામે જોયું અને આંખોના ઈશારે અમે સવાલ જવાબ ની આપ લે કરી લીધી ને પછી તરત મેં ઇન્કવાયરી કરી તો ૧૧:૫૫ ના શો ની ત્રણ સરસ ટિકિટ મળી ગઈ. 

આખુંય મૂવી ખૂબ જોરદાર, માસ્ટર પીસ. આખા શરીરમાં રૂંવાટા ઉભા થઈ ગયા જાણે કૃષ્ણ નો પવન આવ્યો હોય. ફક્ત ધૂણવાનું જ બાકી રહી ગયું ને આંખો તો જાણે ડુંગળી ચોપ કરી હોય એમ વર્ષ્યા જ કરી. મજાની વાત તો એ હતી કે હૃદયા એકપણ વખત પોપકોર્ન કે કોલા માંગ્યા વગર શાંતિથી મૂવી જોયે ગઈ અને  કૃષ્ણ વિશેના પ્રશ્નોની વણઝાર પણ ચાલુ રાખી. છેલ્લે થાકી ને સૂઈ ગઈ પણ જીવનમાં પહેલી વખત એણે આવી રીતે મૂવી જોયું અને નાની હૃદા પણ આખા મૂવીમાં ખિલખિલાટ જાગી, હાઉકી હાઉકી રમી અને ભજન આવે તો તાળીઓ પણ પાડી. ખરેખર ખૂબ મજા આવી ગઈ. બ્રહ્મમુહૂર્ત એ ઘરે પધાર્યા. ખાસ બધા કલાકારો અને ટીમ ની જોરદાર મહેનત વખાણવી પડે. રીવા ની અદાકારી પણ ધન્ય ધન્ય. ચલો ત્યારે શુભ રાત્રી સાથે સહુને જય શ્રી કૃષ્ણ 🙏🏻❤️" by @parthivjodhani
4
a year ago
Download
 by @parthivjodhani
0
a year ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up