Instagram story viewer> @pavanhemnanibjp> Posts
2.3K
followers
11
following
Adv. Pavan Hemnani
BJP|Municipal Councilor Vadodara Ward no 6
Municipal Elections 2026
Building a smarter & better Ward 6.
Sath Chalein, Vikas Karein!
POSTS STORIES REELS TAGGED
વડોદરા મા કારેલીબાગ ખાતે આવેલ અંબાલાલ પાર્ક મા આયોજિત કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન ગરબા મહોત્સવ 2026 સંદેશ ગરબા મા વડોદરા મહાનગર પાલિકા ના મ્યુનિસિપલ સેક્રેટરી શ્રી ચિંતનભાઈ દેસાઈ,સાથી કાઉન્સિલરશ્રીઓ અને કાર્યકર્તા સાથે ઉપસ્થિત રહી મા જગદંબાનાં દર્શન કર્યા તથા ભક્તિ અને ઉત્સાહથી ભરપૂર ગરબાની રમઝટનો આનંદ માણ્યો.

આ સુંદર નવરાત્રી મહોત્સવ 2026 ના આયોજન બદલ કારેલીબાગ સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ એસોસિએશન ના પ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ અને તમામ સભ્યશ્રીઓ ને હાર્દિક શુભકામના.

#navraticelebration #navarti2026 #jaymatadi #BJPGujarat #pavanhemnanibjp by @pavanhemnanibjp
0
4 hours ago
Download
વોર્ડ નં 6 મા આવેલ પરાગરજ યુવક મંડળ દ્વારા આયોજિત આપણી દીકરી આપણા ઓગણી ગરબા મહોત્સવ 2026 મા માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત થયા.

આ સુંદર નવરાત્રી મહોત્સવ 2026 ના આયોજન બદલ પરાગરજ યુવક મંડળ ના ઉમંગભાઈ પાઠક, તુષારભાઇ અમીન અને તમામ સભ્યશ્રીઓ ને હાર્દિક શુભકામના.

#jaymatadi #navrati2026 #navraticelebration #BJPGujarat #pavanhemnanibjp by @pavanhemnanibjp
0
a day ago
Download
વોર્ડ નં 6 મા આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વાર સંચાલિત ઇન્દુલાલ યાજ્ઞિક પ્રાથમિક શાળા બપોર દ્વારા નવરાત્રી મહોત્સવ 2026 મા માતાજી ના આશીર્વાદ પ્રાપ્ત થાય અને શાળા ના વાલીઓ, વિધાર્થીઓ, વોર્ડ ની સંગઠનની ટીમ અને કાર્યકર્તા સાથે ગરબા રમાયા

આ સુંદર નવરાત્રી 2026 આયોજન બદલ શાળા ના તમામ સભ્યશ્રીઓ હાર્દિક શુભકામના.

#navaratri #navarati2026 #schoolgarbacelebrations #BJPGujarat #pavanhemnanibjp taken in Fatehpura 16 Indulal Yagnik Primary School Noon by @pavanhemnanibjp
0
a day ago
Download
 by @pavanhemnanibjp
1
a day ago
Download
વોર્ડ નં 6 વિજયનગર મા આવેલ આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2026 દ્વારા આયોજિત ગરબા મહોત્સવ મા માતાજી ની આરતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યો.

આ પ્રસંગે ગરબાના વિજેતા ખેલૈયાઓનું સન્માન કરી સૌનો ઉત્સાહ વધાર્યો.

સુંદર આયોજન બદલ આયોજકો
જયેશભાઈ મિસ્ત્રી, શ્રી વિનોદભાઈ કદમ, જય ભોલે યુવક મંડળ, ભાવેશ ભાઈ ઉપાધ્યાય, કમલેશભાઈ મોરે, સોનુભાઈ કદમ અને દયારામભાઈ રાઠવા સમગ્ર ટીમ ને હાર્દિક અભિનંદન.

#jaymataji #navrati2026 #vadodaranavratrifestival #BJPGujarat #pavanhemnanibjp by @pavanhemnanibjp
1
2 days ago
Download
વડોદરા મા આજવા રોડ ખાતે આવેલ આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2026 દ્વારા આયોજિત ગરબા મહોત્સવ મા માતાજી ની આરતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યો.

આ પ્રસંગે ગરબાના વિજેતા ખેલૈયાઓનું સન્માન કરી સૌનો ઉત્સાહ વધાર્યો.

સુંદર આયોજન બદલ આયોજક શ્રી મુકેશભાઈ ભરવાડ, શ્રી પ્રવીણભાઈ મકવાણા અને સમગ્ર ટીમ ને હાર્દિક અભિનંદન.

#navratri2026 #vadodranavratrifestival #jaymatadi #BJPGujarat #pavanhemnanibjp by @pavanhemnanibjp
0
2 days ago
Download
વડોદરા મા આજવા રોડ ખાતે આવેલ આદ્યશક્તિ ગરબા મહોત્સવ 2026 દ્વારા આયોજિત ગરબા મહોત્સવ મા માતાજી ની આરતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યો.

આ પ્રસંગે ગરબાના વિજેતા ખેલૈયાઓનું સન્માન કરી સૌનો ઉત્સાહ વધાર્યો.

સુંદર આયોજન બદલ આયોજક શ્રી મુકેશભાઈ ભરવાડ, શ્રી પ્રવીણભાઈ મકવાણા અને સમગ્ર ટીમ ને હાર્દિક અભિનંદન.

#navrati2026 #jaymataji #aarti #BJPGujarat #pavanhemnanibjp by @pavanhemnanibjp
1
2 days ago
Download
 by @pavanhemnanibjp
1
3 days ago
Download
Honoured to be invited as the Chief Guest at Gurukul Vidyalaya Navaratri Mahotsav 2026. Grateful for the love, respect, and warm welcome! 🙏
#navrati #navratrimahotsav #gurukulvidyalaya #navratri2026 #advpavanhemnani by @pavanhemnanibjp
0
3 days ago
Download
 by @pavanhemnanibjp
0
4 days ago
Download
 by @pavanhemnanibjp
5
4 days ago
Download
 by @pavanhemnanibjp
0
4 days ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up