Instagram story viewer> @ruts_patidar> Posts
1.4K
followers
2470
following
POSTS STORIES REELS TAGGED
"ખેતર ખેડાય, આશાઓ બંધાય! 🚜🌾
​આજથી સૌ ખેડૂત મિત્રો નવા વર્ષના ખેતીકાર્યના શ્રીગણેશ કરશે. અખાત્રીજના આ પવિત્ર દિવસે માં અન્નપૂર્ણાના આશીર્વાદ સૌ પર વરસતા રહે અને દરેક ઘર ધન-ધાન્યથી ભરેલું રહે તેવી અભ્યર્થના.
​સૌ મિત્રોને અખાત્રીજ (અક્ષય તૃતીયા) ની હાર્દિક શુભકામનાઓ!🚜🚜🚜🚜🚜🚜🚜 taken in Manund by @ruts_patidar
0
6 months ago
Download
🚩🌄🌳🌿🌸🚩 हनुमान जन्मोत्सव की हार्दिक शुभकामनाएं 🚩🌸🌿🌳👏

🙏🐒 पवनपुत्र हनुमान जी की असीम शक्ति 💪, अटूट भक्ति ❤️ और सेवा भावना 🤲 हमें प्रकृत 🌍 की रक्षा करने की प्रेरणा दे 🌱💚✨

🚩🙏 जय श्री राम 🙏🚩
🐒✨ जय हनुमान 🚩 है by @ruts_patidar
2
7 months ago
Download
 by @ruts_patidar
1
2 years ago
Download
Mahakumbh@@@ taken in प्रयागराज उत्तर प्रदेश by @ruts_patidar
3
2 years ago
Download
🙏માં અંબા ભવાનીની કૃપા 🙏બોલ મારી અંબે જય જય અંબે 🙏 taken in Pethapur by @ruts_patidar
2
2 years ago
Download
જય અંબે...🚩 Jay hind 🚩

 પાટીદાર મિત્ર મંડળ - પાટણ દ્વારા શ્રી સરદાર પટેલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 ઉપલબ્ધ સુવિધાઓ:🚩

 *ચોવીસ કલાક ચા અને લાઈવ ઢોકળા નાસ્તો
 * સવાર-સાંજ અડદની દાળ, બટાકા નું શાક રોટલા, ઘી, ગોળ લસન ની ચટણી નું શુદ્ધ અને સાત્વિક ભોજન...
 *પદયાત્રીઓ માટે સુંદર વિસામા વ્યવસ્થા
 *મેડિકલ કેમ્પ
 * રાત્રે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય રાસગરબા
 સ્થળ: દાંતા

 આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ...🚩

 દેવી અંબે સૌની મનોકામના પૂર્ણ કરે.🙏🙏. બોલ મારી અંબે જય અંબે🙏🙏 taken in Pethapur by @ruts_patidar
0
2 years ago
Download
taken in Pethapur by @ruts_patidar
0
2 years ago
Download
taken in Danta, Gujarat, India by @ruts_patidar
1
2 years ago
Download
જય અંબે...🚩

 પાટીદાર મિત્ર મંડળ - પાટણ દ્વારા શ્રી સરદાર પટેલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 ઉપલબ્ધ સુવિધાઓ:🚩

 *ચોવીસ કલાક ચા અને લાઈવ ઢોકળા નાસ્તો
 * સવાર-સાંજ અડદની દાળ, બટાકા નું શાક રોટલા, ઘી, ગોળ લસન ની ચટણી નું શુદ્ધ અને સાત્વિક ભોજન...
 *પદયાત્રીઓ માટે સુંદર વિસામા વ્યવસ્થા
 *મેડિકલ કેમ્પ
 * રાત્રે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય રાસગરબા
 સ્થળ: દાંતા

 આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ...🚩

 દેવી અંબે સૌની મનોકામના પૂર્ણ કરે.🙏🙏. બોલ મારી અંબે જય અંબે🙏🙏 taken in Pethapur by @ruts_patidar
0
2 years ago
Download
જય અંબે...🚩

 પાટીદાર મિત્ર મંડળ - પાટણ દ્વારા શ્રી સરદાર પટેલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 ઉપલબ્ધ સુવિધાઓ:🚩

 *ચોવીસ કલાક ચા અને લાઈવ ઢોકળા નાસ્તો
 * સવાર-સાંજ અડદની દાળ, બટાકા નું શાક રોટલા, ઘી, ગોળ લસની  ચટણી નું શુદ્ધ અને સાત્વિક ભોજન...
 *પદયાત્રીઓ માટે સુંદર વિસામા વ્યવસ્થા
 *મેડિકલ કેમ્પ
 * રાત્રે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય રાસગરબા
 સ્થળ: દાંતા

 આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ...🚩

 દેવી અંબે સૌની મનોકામના પૂર્ણ કરે.🙏🙏. બોલ મારી અંબે જય અંબે🙏🙏 taken in Danta, Gujarat, India by @ruts_patidar
0
2 years ago
Download
જય અંબે...🚩

 પાટીદાર મિત્ર મંડળ - પાટણ દ્વારા શ્રી સરદાર પટેલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

 ઉપલબ્ધ સુવિધાઓ:🚩

 *ચોવીસ કલાક ચા અને લાઈવ ઢોકળા નાસ્તો
 * સવાર-સાંજ અલાદની દાળ, રોટલા, ઘી, ગોળનું શુદ્ધ અને સાત્વિક ભોજન...
 *પદયાત્રીઓ માટે સુંદર વિસામા વ્યવસ્થા
 *મેડિકલ કેમ્પ
 * રાત્રે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય રાસગરબા
 સ્થળ: દાંતા

 આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ...🚩

 દેવી અંબે સૌની મનોકામના પૂર્ણ કરે.🙏🙏. બોલ મારી અંબે જય અંબે🙏🙏 taken in Danta, Gujarat, India by @ruts_patidar
1
2 years ago
Download
જય અંબે...🚩

 પાટીદાર મિત્ર મંડળ - પાટણ દ્વારા શ્રી સરદાર પટેલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
 *ચોવીસ કલાક ચા અને લાઈવ ઢોકળા નાસ્તો
 * સવાર-સાંજ અલાદની દાળ, રોટલા, ઘી, ગોળનું શુદ્ધ અને સાત્વિક ભોજન...
 *પદયાત્રીઓ માટે સુંદર વિસામા વ્યવસ્થા
 *મેડિકલ કેમ્પ
 * રાત્રે પ્રખ્યાત કલાકારો દ્વારા ભવ્ય રાસગરબા

 સ્થળ: દાંતા
 આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ...
 માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે.. 🚩🚩 taken in Danta, Gujarat, India by @ruts_patidar
0
2 years ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up