Instagram story viewer> @sav_school_> Posts
2.4K
followers
60
following
✨📚Empowering students for a better life since 38 years.
👩🏻‍🏫🧑🏻‍🏫 Experienced educators, Affordable fees & personalised attention! 🎯
POSTS STORIES REELS TAGGED
શેઠ અમુલખ વિદ્યાલય ગોતા ખાતે "*IDEAL TOWN ON ROAD SAFETY" "રોડ સલામતી માટે આદર્શ નગર*" હોન્ડા મોટર્સ ના સહયોગથી આ કાર્યક્રમ માર્ગ સલામતી કાર્યકર શ્રી અમિતભાઈ ખત્રી દ્વારા આયોજિત કરાયો. by @sav_school_
0
8 days ago
Download
સ્વસ્થ ભારત અંતર્ગત “એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ” અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 💊🩺

નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને દવાઓ અને એન્ટિબાયોટિક્સના યોગ્ય ઉપયોગ અંગે માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહ્યો.

જાગૃત વિદ્યાર્થી • સ્વસ્થ સમાજ • સ્વસ્થ ભારત 🇮🇳 by @sav_school_
1
9 days ago
Download
Krishn Janmotsav 🤗 taken in Sheth Amulakh Vidhyalay by @sav_school_
1
a month ago
Download
Happy Janmastami 😊 taken in Sheth Amulakh Vidhyalay by @sav_school_
4
a month ago
Download
🚀 નેશનલ સ્પેસ ડે 2026 – શૈક્ષણિક મુલાકાત 🚀

વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલા Space Festival 2026ની મુલાકાત લીધી. 🌌
Space Exhibition, Planetarium Show અને Hands-on Workshops દ્વારા બાળકોએ અવકાશ વિજ્ઞાન વિશે નવીન જ્ઞાન મેળવ્યું. 🔭
આ મુલાકાતે તેમની જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને નવી ઉડાન આપી. ✨ taken in Gujarat Science City by @sav_school_
1
2 months ago
Download
*પાર્થિવ શિવલિંગ પૂજન* 🔱
બાળકોને શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે પવિત્ર પાર્થિવ શિવલિંગ બનાવી બાર જ્યોતિર્લિંગોની રચના કરવામાં આવી. 
વૈદિક વિધિથી પૂજન અને આરતી સાથે બાળકોને ૧૨ જ્યોતિર્લિંગના મહિમા તથા બિલ્વપત્ર અર્પણ ની સુંદર સમજ આપવામાં આવી. 🕉️🙏🔱 taken in Sheth Amulakh Vidhyalay by @sav_school_
2
2 months ago
Download
A small step towards a greener tomorrow 🌱♻️

The biggest challenge of today’s world is environmental sustainability. Through awareness, action, and collective responsibility, we can create a positive change—not just in our schools or communities, but across our cities and beyond.

Let’s take responsibility today and leave behind a beautiful legacy for future generations. 💚

#Vichoja #RecycleGreen #GoGreen #Sustainability #SaveEnvironment #EcoFriendly #GreenFuture #EnvironmentalAwareness #ReduceReuseRecycle #ClimateAction #SustainableLiving #YouthForChange #MakeADifference #GreenIndia by @sav_school_
13
2 months ago
Download
Waste Management Program :
વિદ્યાર્થીઓને વેસ્ટને જોવાનો નજરીયો બદલાય તે હેતુથી ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. 🌱♻️
Soulful Joy Foundationના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નિતેશ શાહ, Recycle.greenના સ્થાપક શ્રી હાર્દિકભાઈ શાહ તથા સ્વચ્છ ભારત મિશનના પ્રતિનિધિ શ્રી સંકેતભાઈ સાવલિયાએ **“Waste to Best”**ની નવી દિશા સમજાવી.
Waste Segregationનું મહત્વ ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું — “Segregation થશે, તો જ Recycling શક્ય બનશે.” વેસ્ટમાંથી બનતી નવીન અને ઉપયોગી પ્રોડક્ટ્સનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું.
સૌથી મહત્વપૂર્ણ, વિદ્યાર્થીઓએ “ગંદકી નહીં, વિરાસત છોડીને જઈશું” એવો સ્વચ્છતા અને જવાબદારીનો સંકલ્પ લીધો. 🌍✨ by @sav_school_
1
2 months ago
Download
એડમિન સ્ટાફ , શાળાનું હૃદય ♥️
.
.
.

[ #SchoolAdministration #SchoolManagement #SchoolPrincipal #PrincipalLife #AdminStaff OfficeWork SchoolWork SchoolFinance FinanceManagement SchoolAccounts FeeManagement EducationalLeadership SchoolLeadership OfficeManagement AdminLife DailyOfficeWork EducationManagement ManagementSkills LeadershipSkills WomenInLeadership IndianEducators SchoolProfessionals BehindTheScenes SchoolLife EducationReels PrincipalReels WorkLife TeamWork ProfessionalLife ] taken in Sheth Amulakh Vidhyalay by @sav_school_
6
2 months ago
Download
તન્મય અમેઝિંગ સ્પેસ સ્ટુડિયોની મુલાકાત 💫🚀🛰️🛸🔭
@tanmayesamazingspace 
.
.

.
.
.
[ #TanmaySpaceStudio #SpaceScience #SpaceTechnology #Astronomy #LearningBeyondClassroom ExperientialLearning LearningByExploring CuriousMinds YoungExplorers ScienceEducation SchoolLearning BeyondTheClassroom InspiringYoungMinds ShethAmulakhVidhyalay SchoolActivities ] taken in Tanmaye's Amazing Space by @sav_school_
2
2 months ago
Download
કબડ્ડી. 🤼🤼 by @sav_school_
2
2 months ago
Download
🇮🇳🇮🇳🇮🇳 by @sav_school_
2
2 months ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up