Instagram story viewer> @siddtalksyt> Posts
6.2K
followers
1050
following
Movies beyond languages and eras!
POSTS STORIES REELS TAGGED
હાર્ટમાં બ્લોકેજ દેખાય એટલે બાયપાસ કે સ્ટેન્ટ જરૂરી નથી!

શું હાર્ટમાં બ્લોકેજ દેખાય એટલે તરત જ બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવવું જ પડે? 🤔

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ Dr. Swapnil Shah પાસેથી સમજો કે સ્ટેબલ હાર્ટ પેશન્ટ્સમાં લગભગ 80% કેસોમાં ઓપરેશનની તાત્કાલિક જરૂર કેમ નથી હોતી.

આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી રિસર્ચ ટ્રાયલ્સ (Courage Trial અને ISCHEMIA Trial) દર્શાવે છે કે દવાઓ અને લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટથી પણ સ્થિતિ નિયંત્રિત કરી શકાય છે. તમારા પરિવાર અને સ્નેહીજનો સાથે આ મહત્વપૂર્ણ માહિતી જરૂર શેર કરો! 🩺

📌 આ વિષય પર વિગતવાર માહિતી અને સંપૂર્ણ ચર્ચા જોવા માટે SiddTalks યુટ્યુબ ચેનલની મુલાકાત લો (લિંક બાયો/કમેન્ટમાં છે).

Heart blockage treatment without surgery, Stent vs medical therapy, Courage trial cardiology, ISCHEMIA trial heart, Dr Swapnil Shah cardiologist, SiddTalks podcast, Gujarati health tips, Stable angina treatment, Angioplasty myths and facts by @siddtalksyt
3
6 days ago
Download
ગોલમાલની પોતાની જ રીમેક? 😱

એક જ ડિરેક્ટર, એ જ સુપરહિટ જોડી (ઉત્પલ દત્ત & અમોલ પાલેકર) અને ફક્ત ૨ વર્ષનો ગાળો! 🤯

૧૯૭૯માં આવેલી કલ્ટ ક્લાસિક ‘ગોલમાલ’ પછી ૧૯૮૧માં હૃષીકેશ મુખર્જી લઈને આવ્યા ‘નરમ ગરમ’. એ જ કેમિસ્ટ્રી, એ જ જાદુ અને સાથે ‘ખામોશ’ ફેમ શત્રુઘ્ન સિન્હાનો અદભુત કોમિક અંદાજ!

કોઈ મોટા બજેટ વગર, ફક્ત ૩-૪ લોકેશનમાં માસ્ટરપીસ કેવી રીતે બને એ આ ફિલ્મ શીખવે છે.

તમે આ બંનેમાંથી કઈ ફિલ્મ વધુ એન્જોય કરી છે? કમેન્ટમાં જણાવો! 👇

સંપૂર્ણ વિશ્લેષણ જોવા માટે બાયોમાં આપેલી લિંક ચેક કરો. 🔗

Gol Maal 1979, Naram Garam 1981, Hrishikesh Mukherjee films, Amol Palekar comedy, Utpal Dutt iconic roles, Shatrughan Sinha comedy movies, Classic Hindi Cinema trivia, Bollywood film analysis in Gujarati, Retro Bollywood trivia. by @siddtalksyt
0
8 days ago
Download
Gol Maal પછી હૃષીકેશ મુખર્જીએ આ શું બનાવી દીધું?

૧૯૮૧માં આવેલી હૃષીકેશ મુખર્જીની ક્લાસિક કોમેડી ફિલ્મ 'નરમ ગરમ' (Naram Garam) પાછળનો આ અજાણ્યો કિસ્સો જાણો છો? જ્યારે બોલિવૂડના 'શોટગન' શત્રુઘ્ન સિન્હા પોતાની એક્શન ઇમેજ છોડીને એક શરમાળ કવિ પ્રેમી બબુઆ બન્યા હતા!

આવતીકાલે શનિવારે સાંજે ૭:૦૦ વાગ્યે આ ફિલ્મ અને તેના રસપ્રદ કિસ્સાઓ વિશેનો સંપૂર્ણ વિડીયો SiddTalks પર આવી રહ્યો છે. જોવાનું ચૂકતા નહીં!

સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.

Naram Garam movie trivia
Hrishikesh Mukherjee movies
Shatrughan Sinha Baburam role
Naram Garam 1981 comedy
Amol Palekar Utpal Dutt comedy
Gol Maal vs Naram Garam
Classic Bollywood comedy facts Gujarati

#NaramGaram #HrishikeshMukherjee #ShatrughanSinha #AmolPalekar #UtpalDutt by @siddtalksyt
1
9 days ago
Download
હાર્ટ બ્લોકેજ પાછળનું સાચું સાયન્સ | Dr. Swapnil Shah

૧૦૦% નળી બ્લોક હોય તો પણ માણસ જીવિત કેવી રીતે રહી શકે? 🤔

શું ચમત્કારી તેલ કે દેશી દવાઓથી બ્લોકેજ ખરેખર ગાયબ થઈ જાય?

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ Dr. Swapnil Shah પાસેથી સમજો હાર્ટની કુદરતી વ્યવસ્થા—'નેચરલ બાયપાસ' (Collaterals) પાછળનું સાયન્ટિફિક સત્ય!

💬 તમારો કોઈ સવાલ હોય તો કમેન્ટમાં જણાવો.

🔗 સંપૂર્ણ વિગતવાર પોડકાસ્ટ જોવા માટે બાયોમાં આપેલી લિંક (Bio Link) ચેક કરો!

(⚠️ Disclaimer: આ વિડીયો માત્ર જાગૃતિ અને શૈક્ષણિક હેતુ માટે છે. કોઈપણ તબીબી નિર્ણય લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ અચૂક લેવી.)

#HeartHealth #HeartBlockage #DrSwapnilShah #GujaratiReels #siddtalksyt by @siddtalksyt
10
10 days ago
Download
ગોધરાના ચિત્રા સિનેમામાં જ્યારે મેં ‘અંકુશ’ જોઈ, ત્યારે જ હું નાના પાટેકરનો જબરો પ્રશંસક બની ગયો હતો. ‘ક્રાંતિવીર’ અને તેમાં પરેશ રાવળ સાથેના તેમના દ્રશ્યો જોતી વખતે મને હંમેશાં થતું કે નાના પૂરેપૂરી કોમેડી ફિલ્મ કેમ નથી કરતા?

‘તિરંગા’ અને ‘કોહરામ’ (સંજોગવશાત્ આ બધી ફિલ્મો મેહુલ કુમારે ડિરેક્ટ કરી છે) જેવી ફિલ્મોમાં પણ કૉમેડી પરનું તેમનું પ્રભુત્વ સાબિત થઈ ચૂક્યું હતું. જોકે, મારા આ સવાલનો સહુથી સચોટ ઉત્તર મને ‘વેલકમ’ ફિલ્મમાં મળ્યો. જો હું એમ કહું કે હિન્દી સિનેમામાં નાના પાટેકરનું આ શ્રેષ્ઠ પ્રદર્શન હતું, તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય.

પરંતુ મને મરાઠી ફિલ્મ ‘નટસમ્રાટ’માં પણ તેમની ઐતિહાસિક અદાકારી જોવાનો લહાવો પણ મળ્યો હતો. એ ફિલ્મમાં તેમનો અભિનય ખરેખર અદ્ભુત અને અભિભૂત કરી દે તેવો હતો. ખાસ કરીને તેમના વિક્રમ ગોખલે સાથેના તમામ દ્રશ્યો.

કેટલાક કલાકારો માત્ર ‘મનપસંદ’ નથી હોતા, બલ્કે કોઈપણ કારણ વગર જ તમારા હ્રદયમાં વસી જતા હોય છે. મારા માટે નાના પણ એમાંના જ એક હતા. ❤️

ઓમ શાંતિ! 🙏

#સિદ્ધાર્થ #nanapatekar #ankush #welcomemovie #natsamrat by @siddtalksyt
1
10 days ago
Download
શાહરૂખ ખાનની ‘મન્નત’ ક્યારેક હતી બોલિવૂડ વિલનનો અડ્ડો! 😱

શું તમને ખબર છે કે શાહરૂખ ખાનના આલીશાન બંગલા ‘મન્નત’નો એક ખતરનાક સિનેમેટિક ઈતિહાસ પણ છે? 🏰✨

૧૯૯૨ની કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘અંગાર’માં કાદર ખાને અંડરવર્લ્ડ ડોન જહાંગીર ખાનનો કિરદાર ભજવ્યો હતો. એ ફિલ્મમાં તેમનો જે ભવ્ય બંગલો દેખાય છે, એ વાસ્તવમાં બાંદ્રાનો ‘વિલા વિયેના’ હતો—જેને આજે આપણે સૌ ‘મન્નત’ તરીકે ઓળખીએ છીએ!

કાદર ખાન અને નાના પાટેકરની આ દમદાર ફિલ્મ પાછળની રોચક વાર્તા અને અનટોલ્ડ ફેક્ટ્સ જાણવા માટે નીચે લિંક કરેલો પૂરો વિડીયો જરૂર જુઓ.

તમને આ રોચક ફેક્ટ ખબર હતી? કમેન્ટમાં જણાવો અને આવા જ સિનેમાના અજાણ્યા કિસ્સાઓ માટે ફોલો/સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં! 👇

Shah Rukh Khan Bunglow Name, Mannat, Angaar, Kader Khan, Bollywood Facts, SiddTalksYT by @siddtalksyt
4
15 days ago
Download
પુણેમાં સેન્ડવિચ વેચવાથી લઈને હોલીવૂડની ઓસ્કાર વિજેતા ફિલ્મ ઠુકરાવવા સુધી... દિલીપકુમાર માત્ર એક એક્ટર નહીં, સિનેમાની આખી પાઠશાળા હતા! 🎬✨

આ 5 અજાણી વાતોમાંથી તમને કયો ફેક્ટ સૌથી વધુ ચોંકાવનારો લાગ્યો? કોમેન્ટમાં જણાવો 👇

(અને હા, દિલીપકુમારની બેજોડ એક્ટિંગની સફર જોવી હોય તો પ્રોફાઈલ પર જઈને ગઈકાલની Special Reel જોવાનું ભૂલતા નહીં! 🎥👀)

Dilip Kumar unknown facts, Dilip Kumar Lawrence of Arabia, Dilip Kumar biography trivia, Classic Bollywood actor, Golden Era Indian cinema, Tragedy King Bollywood, SiddTalksYT by @siddtalksyt
1
17 days ago
Download
દિલીપકુમારને કેમ કોમેડી ફિલ્મો કરવી પડી? 🎭

૧૯૫૦ના દાયકામાં જ્યારે હોલીવુડમાં મેથડ એક્ટિંગની ચર્ચા હતી, ત્યારે દિલીપ કુમાર પાત્રોમાં એટલા ઊંડા ઉતરી જતા કે દર્દ તેમના માનસિક સ્વાસ્થ્ય પર હાવી થવા લાગ્યું હતું! ‘દેવદાસ’થી લઈને ‘રામ ઔર શ્યામ’ સુધીની તેમની સફર અદ્ભુત રહી.

અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન પણ જેમના ક્રાફ્ટને નમન કરે છે, એવા દિલીપ કુમારની તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે? કમેન્ટમાં જણાવો! 👇

Dilip Kumar Bollywood History Tragedy King Indian Cinema Method Acting SiddTalksYT by @siddtalksyt
3
18 days ago
Download
બસ સ્ટોપ પર પ્રેમિકાની રાહ જોતો અમોલ પાલેકર, ચાઈનીઝ ખાવાની તાલીમ આપતા કર્નલ અશોક કુમાર અને પૃષ્ઠભૂમિમાં વાગતું સલીલ ચૌધરીનું સંગીત... ‘છોટી સી બાત’ (1976) એ માત્ર ફિલ્મ નથી પણ એક નોસ્ટાલ્જિયા છે! ☕❤️

આ ક્લાસિક ફિલ્મ સાથે જોડાયેલા આ 5 અજાણ્યા તથ્યો વિશે તમે જાણતા હતા? વાંચો અને તમારા સિનેમાપ્રેમી મિત્રો સાથે શેર કરો!

[Chhoti Si Baat Trivia, Old Bollywood Classics, Amol Palekar Movies, Basu Chatterjee Cinema, Retro Hindi Cinema Facts] by @siddtalksyt
8
19 days ago
Download
Crush ને Propose કરતાં ડર લાગે છે? 💔➡️❤️

શું તમારા સીધા સ્વભાવનો લોકો ફાયદો ઉઠાવી જાય છે? કે પછી દિલની વાત કહેતાં ડર લાગે છે? 🤐

૧૯૭૬ની ક્લાસિક ફિલ્મ ‘છોટી સી બાત’ તમને શીખવશે કે લાઈફમાં સ્માર્ટ કેવી રીતે બનવું! અમોલ પાલેકરની માસૂમિયત અને અશોક કુમારનું ગજબ માર્ગદર્શન—આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પર્સનાલિટી ડેવલપમેન્ટનો માસ્ટરક્લાસ છે.

“ગુરુ ગમે તેટલી ટ્રીક્સ આપે, છેલ્લો નિર્ણય અને સંસ્કાર પોતાના જ હોવા જોઈએ.” ✨

🎥 YouTube પર આ ફિલ્મ ફ્રીમાં જોઈ શકો છે.

શું તમે આ ફિલ્મ જોઈ છે? કમેન્ટ્સમાં જણાવો! 👇

[Chhoti Si Baat, Amol Palekar movies, Ashok Kumar classic, Basu Chatterjee cinema, Retro Bollywood, Old Hindi movie recommendation, Motivational movies Bollywood, 70s Hindi cinema, Classic comedy drama, Gujarati reels, Movie review Gujarati, Gujarati content creator, Life lessons in Gujarati, Personality development tips] by @siddtalksyt
1
20 days ago
Download
“એ કાકા!” કહીને કોઈ ચીડવવાની કોશિશ કરે ત્યારે તમારી પ્રતિક્રિયા શું હોય? 😉

ઉંમરનો એક એવો પડાવ આવે જ્યારે આ જ સંબોધન સામે ગુસ્સો નહીં, પણ સહજ સ્મિત આવી જાય છે. Gen Z ના વિચારો અને વધતી ઉંમરના સ્વીકાર વિશે કેટલીક રસપ્રદ વાતો Simply Siddharth EP 3 માં!

તમને પહેલીવાર કોઈએ ‘કાકા’ કે ‘કાકી’ ક્યારે કહ્યું હતું? કમેન્ટમાં જણાવો! 👇

[Gujarati Podcast, Simply Siddharth, Age Acceptance, Gen Z vs Millennial Thoughts, Gujarati Life Thoughts]

#SimplySiddharth #SiddTalksYT #GujaratiThoughts #GujaratiReels #LifeLessons by @siddtalksyt
5
22 days ago
Download
નાની બહેનના નામે ₹1.5 લાખની ઠગાઈ આ છે Social Media Scam નું કડવું સત્ય

સોશિયલ મીડિયા (X / Twitter) પર ભાવુક વાતો અને મેડિકલ હેલ્પના નામે કઈ રીતે અસંખ્ય લોકો સાથે ઠગાઈ થઈ ગઈ? 

[Jay Rathore Scam, Scam on X, Cyber Crime, Cyber Security, SiddTalksYT] by @siddtalksyt
0
24 days ago
Download

Download All

Save the photos and videos currently loaded on this page.

0Photos
0Videos
Ready to download 0 / 0

Keep this tab open until your download is ready.

back to up