Instagram story viewer> @ajaybalavantpadariya> Post
a year ago
Co Creator: laalothefilm.official laalothedivinefanclub manifestfilms.official
75
Posted On: September 1st 2025, 08:17 pm
✨ આ છેલ્લા બે વર્ષનું અમારું આત્મસમર્પણ એટલે લાલો. ✨🚩🚩@laalothefilm 🩵

આજે અમારી ફિલ્મનુ ટ્રેલર આખરે રિલીઝ થય ગયુ છે.
આ સફરમાં મારા સાથે સંકળાયેલા દરેકનો હું અંતઃકરણથી આભારી છું, જેમણે મને સાથ આપ્યો, પ્રોત્સાહન આપ્યું અને આ સપનાને સાકાર કરવામાં મદદ કરી.

🙏 ખાસ આભાર:

💫 @soulsutrastudios @parthivgohil9 @manasi_parekh અમારા પર વિશ્વાસ રાખવા અને અમારી આ યાત્રાને વિરામ આપવા બદલ.🚩

💫 @fkmaker જેમણે આ વાર્તાને જન્મ આપ્યો અને તેને આકાર આપ્યો.🤗🩵

💫 @krush_ansh @vickyjoshi007 જેમણે જોડાઈને આ વાર્તાને ન્યાય આપવા પોતાનું સંપૂર્ણ આત્મસમર્પણ કર્યું.🪈

💫 @lensonfeet @eyeonviewfinderr @meetforsky તમારો પરિશ્રમ 🙌, દરેક ફ્રેમમાં તમારી જાન લગાવેલી દેખાય છે.🔥 😘🫶

💫 મારા ત્રણ અનમોલ રત્ન - @the_karanjoshi @shruhad.goswami @reeva.rachh જેમણે કોઈ પણ પ્રકારની માંગણી વિના, નિષ્ઠાપૂર્વક પોતાની આખી જાત આ ફિલ્મમાં સમર્પિત કરી. 🤗🤗❤️

💫 અમારા સતત સહારાઓ — @devang_maheta_tasveer_vala @dalsaniya_jigar @ravipithadia @arrrrjun_ @vvk_patel111 @dj_prajapati3737 @_amit.fuletra @parthivjodhani જ્યારે પણ અમે અટક્યા હોઈએ ત્યારે હંમેશા આમાથી કોઈ આગળ આવી, “ક્યાં અટક્યા છો?” કહી બધું સેટ કરી આપતુ. 🥰🙆‍♂️ ✨

💫 વન મેન આર્મી @jay_vyas_productions તમે તો અમારા સાચા કૃષ્ણ છો 🙏, તમારો શાંત અને અવિરત સાથ અમૂલ્ય રહ્યો છે. 🦁

💫 @i_krutz_29_05 @lostwriter_07 @ranjit_foley @jaydeeptimaniya @dhruvmesiya @nandishbhatt_ @korat_ronak_ @faizalmakeupart @p_k_rajyaguru @ishhaa_nagar તમારા લોકો વગર આ સફર અધૂરી રહી જાત. ❤️🙏

સ્પેસીયલ આભાર @smmit_jay @prem_ddave આ વાર્તા મા જીવ આપવા માટે 🫶

⸻

તમારા બધા લોકોના પ્રેમ, મહેનત અને આશીર્વાદ વિના લાલો શક્ય નહોતો.
તમારો સાથ જ મારી સૌથી મોટી શક્તિ છે. 🌟

#લાલોTheFilm #GujaratiCinema #Gratitude #FilmTrailer #12thseptember
Comments (75)
director_kamrudin 9 months ago

director_kamrudin

* आवश्यकताएँ 🎬💃📹 फ़िल्म हिंदी और गुजराती भोजपुरी .मॉडल गायक अभिनेता टी.एस. फिल्म्स और के.एस. कास्टिंग* आगामी *हिंदी फीचर फिल्म* के लिए विभिन्न कलाकारों की तलाश कर रहे हैं, जिसमें निम्नलिखित कलाकारों का चयन किया जाना है। बॉलीवुड में काम करने का आपका सपना पूरा करने का अवसर दिल्ली पुणे इंदौर भोपाल जयपुर लखनऊ राजकोट अहमदाबाद सूरत भावनगर *फिल्म: Director kamrudin sididiqui *निर्माता:Ts film हम विभिन्न कला प्रेमियों जैसे अभिनेता, अभिनेत्री, बाल कलाकार, मॉडल और की तलाश कर रहे हैं। महिला आयु: 18 से 25 और 35 से 40 55 पुरुष: आयु: 18 से 25 और 35 से 40 55 बाल कलाकार आयु: 5 से 15 *मो.नं. 8879600892* टी एस फिल्म्स - mumbai

bhindorapiyush a year ago

bhindorapiyush

લાલો લાભ વિના ન લોટે

bhindorapiyush a year ago

bhindorapiyush

Comeing soon લાલો લાભ વગર ના લોટે

ashok.chandra_972 a year ago

ashok.chandra_972

ખુબ સરસ 👏🔥

ashok.chandra_972 a year ago

ashok.chandra_972

👏👏🔥🙌

gauripatel758 a year ago

gauripatel758

Jay shree krishna 🙏☺️🌸

janih4263 a year ago

janih4263

આવી સરસ મૂવી દરેક બોલીવુડ મૂવી ને એક પડકાર છે... કે "સામું થા મા, ગુજરાતી મૂવી આવી રહી છે"... સિનેમા હોલ મા જે તાળીઓ નો ગડગડાટ છે એ હમણાં સુધી મારા કાનો મા ગુંજી રહ્યો છે... કર્મ ની વ્યાખ્યા, ભગવાન ની પળે પળે એના ભક્તો ના માટે ની હયાતી, નો અનુભવ કરાવે છે આ ચલચિત્ર... મૂવી ની આખી ટીમ ને વધામણા... જય શ્રીકૃષ્ણ. જય પરશુરામ ❤

hirpara_vrushti a year ago

hirpara_vrushti

Excellent Gujarati Movie LAALO

filmynirvan_ a year ago

filmynirvan_

શ્રી રાધેકૃષ્ણ ❤️

filmynirvan_ a year ago

filmynirvan_

માધવ ❤️🙌

ronithakor7777 a year ago

ronithakor7777

Bhai koy jode movie joy to Mane DM karjo

sejaljikadra a year ago

sejaljikadra

👏👏👏😍

soham_suthar07 a year ago

soham_suthar07

શ્રી કૃષ્ણ સદા સહાયતે 🙌🙌 જય દ્વારકાધીશ 🙏🙏

amrutportablecabin a year ago

amrutportablecabin

શ્રી કૃષ્ણ સદા સહાયતે 🛕🚩🦚

moxit.s a year ago

moxit.s

😢😟🥺😍

Load More

More posts

back to up